કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને ધોઈ અને સમારી લો.મેથી કોથમીર વીણી લો.લીલા દાણા ફોલી લો.લસણ ફોલી વાટી લો.
- 2
હવે કુકર મા તેલ મૂકી રાઈ મેથી લસણ અને હિંગ મૂકી પહેલા કાંદા ટામેટાં વધારી દો.અને બરાબર સાંતળો..ત્યાર બાદ બધા શાક ભાજી વારા ફરતી ઉમેરી હલાવો.હવે ઉપર મુજબ નાં બધા મસાલા ઉમેરી દો.અને બધું સરખું મિક્સ કરી કુકર બંધ કરી 3 સીટી વગાડી લો.
- 3
પંદર મિનિટ બાદ કુકર ખોલો અને થોડી વાર ગેસ પર ઉધીયા ને ફરી ગરમ કરો.તેલ ઉપર દેખાવા લાગે એટલે ઉતારી લો.
- 4
મુઠીયા માટે મેથી ને ધોઈ સમારી ને તેમાં બધા સૂકા મસાલા અને ખાવાનો સોડા અને થોડું દહીં ઉમેરી ધઉં નો જાડો લોટ જોઈતા પ્રમાણ માં નાખી જોઈતું પાણી નાખી લોટ બાંધી લો.ગેસ પર એક વાસણ માં ગરમ પાણી મૂકી ઉપર ચારણી માં લોટ માંથી બનાવેલા મુઠીયા મૂકી બાફી લો.
- 5
હવે ઊંધિયા ને સર્વ કરતા પહેલા તેમાં મુઠીયા ઉમેરી થોડી વાર ગેસ પર રાખી બરાબર મિક્સ કરી ઉતારી લો.
- 6
હવે બાઉલ માં કાઢી ગરમ ગરમ સર્વ કરી દો.આ ઊંધિયું ખુબ જ સ્વાદિષ્ટ બને છે.
- 7
ઊંધિયા નાં મુઠીયા માટે ની રીત અને ટિપ્સ મે આગળ મારી પોસ્ટ માં શેયર કરી છે.
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
કાઠિયાવાડી ઊંધીયુ (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#treand4 શિયાળા માં અમારા ઘરે આ ઊંધીયું ઘણી વાર બને છે... શિયાળા માં શાકભાજી સારા આવતા હોવાથી ટેસ્ટઃ સારો લાગે છે... આ શાક વધારે રસા વાળું ને થોડું ખટમીઠું હોય છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8ઉંઘિયુ એ ગુજરાતી ઓ ની પિ્ય વાનગી છે.જેમાં શિયાળા માં આવતા બાઘા જ શાક ઉપયોગ કરી બનાવાય છે.જે ટેસ્ટી સાથે હેલ્ધી પણ છે.ગુજરાતીઓ ના ઘર માં શિયાળો આવતા જ અઠવાડિયા માં એકવાર તો ઊંઘિયુ બની જ જાય છે. Kinjalkeyurshah -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujratiHappy woman's day..♥ કાઠીયાવાડી ઊંધિયુંઆજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે Jigna Shukla -
-
-
-
-
-
-
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)
શિયાળા માં લીલાં શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે ત્યારે ઊંધિયું ની મજા કંઇક વિશેષ હોઈ છે Thakker Aarti -
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
-
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
-
-
કાઠિયાવાડી ઉંધીયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8છપ્પનભોગ રેસીપી ચેલેન્જ Week-8ગુજરાતનું ટ્રેડીશનલ શાક કહી શકાય.. લગ્ન પ્રસંગ કે જમણવારમાં શિયાળાની સીઝનમાં ઉંધીયું અવશ્ય હોય.. ઉંધીયામાં પણ પ્રદેશ પ્રમાણે અને મળતા શાકભાજી પ્રમાણે વિવિધતા જોવા મળે જેમ કે માટલા ઉંધીયું, સુરતી ઉંધીયું, કાઠિયાવાડી ઉંધીયું વગેરે..જે પણ ઉંધીયું હોય પણ શિયાળાનાં લીલીછમ શાક, મસાલા અને તેલ થી ભરપૂર ઉંધીયું આરોગો એટલે મજા જ પડી જાય... Dr. Pushpa Dixit -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US Aarati Rinesh Kakkad
More Recipes
ટિપ્પણીઓ (22)