ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)

આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે.
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી ને છાલ ઉતારીને ખમણી લો. તેમાં જરૂર પૂરતો તપકીર નો લોટ અને સિંધાલુણ ઉમેરી ને પેટીસ નું બહારનું પડ તૈયાર કરવા લોટ બાંધી લો.
- 2
બટેટાનો માવો કોપરાનું છીણ શીંગ નો ભૂકો સિંધાલૂણ સૂકી દ્રાક્ષ કાજુના ટુકડા દળેલી ખાંડ તલ આદુ મરચાની પેસ્ટ સમારેલી કોથમીર લીંબુ નો રસ આ બધું મિક્સ કરી પેટીસ નું પુરણ બનાવી લો.
- 3
સ્ટફિંગ ના નાના બોલ્સ બનાવી લો અને બટેટાના લોટ ને હાથ માં લઈ ને પૂરી બનાવી તેમાં આ સ્ટફિંગ ભરી ઉપરથી પેક કરી પેટીસ બનાવી લો.અને બધી પેટીસ ને તપકીર ના લોટ માં રગદોળી લો.
- 4
હવે મીડીયમ ગેસની ફ્લેમ પર બધી પેટીસ તળી લો. તળતી વખતે પેટીસ તૂટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં પેટીસ સાથે સર્વ કરવા માટે શીંગદાણા નો ભુક્કો ખાટુ દહીં આદુ મરચાં કોથમીર અને સિંધાલુ અને ખાંડ ઉમેરી દહીં ની ચટણી બનાવી છે.
- 5
આ પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.અને ઘરે જ બનાવેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#CTમારા ગ્રામ જૂનાગઢની મોડર્ન ની ફરાળી પેટીસ ફેમસ છે. ગિરનાર ફરવા આવે અને ફરાળી પેટીસ ખાવા ન જાય તેવું બને જ નહીં. તો અહીંયા હું મોડર્ન ની ફરાળી પેટીસ કેવી રીતે બનાવવી એની રેસીપી મુકેશ Tanvi vakharia -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB #week15ઈનસ્ટ્ન્ટ અને હેલ્ધી, ટેસ્ટી મારા સાસુ મા એ શીખવેલ પેટીસ. Avani Suba -
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
આજે મેં બનાવી છે જે ખૂબ સરળ સરસ અને સ્વાદિષ્ટ બને છે Dipal Parmar -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
ફરાળી પેટીસ / ફરાળી બફવડા
ફરાળી પેટીસ - ફરાળી બફવડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeફરાળી પેટીસ - ફરાળી બફવડા -- અમારા કચ્છ માં અને મુંબઈ માં પણ , બટાકા ના માવા માં ફરાળી સ્ટફીંગ ભરીને , તપકીર માં રગદોળી ને તળી ને તૈયાર થતી આ વાનગી ને ફરાળી પેટીસ કહેવાય છે. આજે શ્રાવણ માસ નાં છેલ્લા સોમવારે આ રેસીપી શેયર કરી છે. આ સ્ટફીંગ ફ્રીઝર માં એરટાઈટ કંન્ટેનર માં ભરી સ્ટોર કરી શકાય છે. Manisha Sampat -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave -
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ ની રાણી બધાં લગભગ બનાવતા જ હોય છે. બફવડા પણ કે છે. HEMA OZA -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ફરાળી પેટીસ રાજકોટ ના પ્રખ્યાત લીમડા ચોક માં બને છે રાજકોટ ના ફેમસ છે તો આવો જોઈએ કઈ રીતે બનેખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે બનાવશો તો ઘર મા બધા ને ટેસ્ટી લાગશે# EB#week15#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક #માઇઇબુક#myebookpost9 #માયઈબૂકપોસ્ટ9#upwas #ઉપવાસ Nidhi Desai -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
#MA#cookpadgujrati#cookpadindiaઆ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખી છુંફરાળી પેટીસ માં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે લીલા નાળિયેર નો ઉપયોગ કરીને તેમાં કાજુ દ્રાક્ષ અને બીજા મસાલા કરી એને ફરાળી પેટીસ બનાવી છે ટેસ્ટ માં ખુબજ સરસ બની છે જરૂરથી ટ્રાયકરશો Rachana Shah -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SFR શ્રાવણ ફેસ્ટિવ રેસીપી વ્રત માં ખાવા માટે ઉત્તમ નાસ્તો. બનાવવામાં સરળ આ નાસ્તો ખૂબ ટેસ્ટી લાગે છે. ટિફિન માં પણ આપી શકાય. ઠંડા પણ સરસ લાગે છે. Dipika Bhalla -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#Week15#cookpadindia#cookpadgujarati#faralipatticeબટાકા અને મખાના બન્ને ઉપવાસ માં ખાવામાં આવે છે. મખાના એક ઓર્ગેનિક ફૂડ છે તેમાંથી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિન્ક જેવાં પોષક તત્વો હોય છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થો થી ભરપુર છે. જે શરીરને ઉપવાસ દરમિયાન એનર્જી આપે છે. તેમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર રહેલા છે. આજના ઉપવાસમાં મેં મખાના અને બટાકાનું કોમ્બિનેશન કરીને ફરાળી પેટીસ બનાવી જે ખૂબ જ ટેસ્ટી બની!!!! મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.#માઇઇબુક ##myebookpost7 #માયઈબૂકપોસ્ટ7#weekmeal3 #વીકમિલ3#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2 Nidhi Shivang Desai
More Recipes
ટિપ્પણીઓ (6)