બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_003
Jamnagar- Gujrat.
શેર કરો

ઘટકો

૧૦-૧૨ મિનિટ
૦૨
  1. ૩ કપપૌઆ
  2. ૧/૨ કપનાના કટકા સમારેલા બાફેલા બટાકા
  3. ૧/૨ કપસમારેલી ડુંગળી
  4. ૨ ચમચીલીંબુનો રસ
  5. ૧ ચમચીસમારેલુ લીલું મરચું
  6. ૨ મોટી ચમચીસમારેલી કોથમીર
  7. ૫-૬ પાન મીઠા લીમડાના
  8. ૧/૪ નાની ચમચીહિંગ
  9. ૧/૪ નાની ચમચીહળદર
  10. ૧/૪ નાની ચમચીરાઈ
  11. ૧/૪ નાની ચમચીજીરું
  12. ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  13. ૧/૨ નાની ચમચીખાંડ
  14. ૨ મોટી ચમચીતેલ
  15. સ્વાદ અનુસારમિઠું
  16. ૨-૩ ચમચી દાડમના દાણા
  17. સજાવટ માટે સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૨ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌઆને પાણીથી ધોઈ, ૨-૩ મિનિટ પલળવા દહીં, કાણા વાળા વાસણમાં નીતારવા રાખવા.

  2. 2

    પૌઆને નિતરે ત્યાં સુધીમાં કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હીંગ, લીમડો અને લીલા મરચા નો વઘાર કરવો એમા ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળી ત્યાર બાદ બટાકા, ખાંડ અને મિઠું ઉમેરી સરખા મેળવી પૌઆ ઉમેરવા અને લીંબુનો રસ અને થોડી કોથમીર ભેળવી દેવા.. બટેટાપૌઆ તૈયાર.. દાડમ અને સેવથી સજાવી સર્વ કરવા 😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Mankad
Krishna Mankad @Krishna_003
પર
Jamnagar- Gujrat.
I like to eat good food and love to do good food ✨
વધુ વાંચો

Similar Recipes