મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

મસાલા ખીચુ (Masala Khichu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1મોટી વાટકી ચોખા નો લોટ
  2. 21/2મોટી વાટકી પાણી
  3. 1 ચમચીજીરું
  4. 1/2 ચમચીઅજમો
  5. 1 ચમચીતલ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 3-4 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  8. 1 ચમચીલીલું લસણ
  9. 1 ચમચીધાણા
  10. 1/4 ચમચીખારો
  11. તેલ
  12. મેથીયો મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તપેલીમાં પાણી નાખો હવે તેમાં જીરું, અજમો, તલ, મીઠું, ખારો, આદું મરચા ની પેસ્ટ,, લીલું લસણ, ધાણા નાખી બરાબર ઉકાળો

  2. 2

    2-3 ઉભરા આવે એટલે તેમાં લોટ નાખી વેલણથી બરાબર હલાવી 5-7 મિનિટ સુધી સિઝવા દો

  3. 3

    હવે સર્વિગ બાઉલમાં મા કાઢી ઉપર થી તેલ અને મેથીયો મસાલો નાખી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes