ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

20 - 25 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 6-7 નંગ- તળેલા ભૂંગળા
  2. 2મીડિયમ - બાફેલા બટાકા
  3. 3 ટી સ્પૂનતેલ
  4. 2 ટી સ્પૂનલસણ ની ચટણી (મૈ રેડી યુઝ કરી છે)
  5. 2 ટી સ્પૂન લાલ મરચું
  6. 2 ટી સ્પૂનગરમ મસાલો
  7. 2 ટી સ્પૂન ચાટ મસાલો
  8. 1 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    બટાકા બાફી ને મિડીયમ સમારી લેવા. કડાઈ માં તેલ મૂકી બટાકા સોતે કરી લેવા. ભૂંગળા ને તળી લેવા.

  2. 2

    બીજી કડાઈ માં તેલ મૂકી તે ગરમ થાય એટલે લસણ ની ચટણી સહિત ના મસાલા ઉમેરી સોતે કરેલા બટાકા ઉમેરી મિક્સ કરી લેવા.

  3. 3

    5 મિનિટ માટે ઢાંકી ને રહેવા દેવું. તે પછી ઉપર થી કોથમીર ભભરાવી ભૂંગળા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes