તવા કુલચા (Tava Kulcha Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામઘઉંનો લોટ
  2. 2 ચમચીબટર પગાળેલુ
  3. 1 ટી.સ્પૂનબેકિગ સોડા
  4. 1/2 ચમચીસોડા
  5. 2 ચમચીદહીં
  6. 1 ટી.સ્પૂનમીઠું
  7. 1કપ પાણી
  8. અન્ય સામગ્રી
  9. કલોન્જી જરૂર મુજબ
  10. કોથમીર
  11. બટર
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટ મા પાણી સિવાય બધુ ઉમેરો. જેથી સોડા એક્ટીવેટ થાય. પછી પાણી ઉમેરી કણક તૈયાર કરો

  2. 2

    હવે આ કણક ને પ્લેટ ફોર્મ પર લો.હાથથી મસળીને તૈયાર કરી ભીના કપડા થી કવર કરી 1/2 કલાક ઢાંકી રેસ્ટ આપી દો.

  3. 3

    હવે કણક બમણો થઈ જશે.

  4. 4

    હવે તેના લૂઆ કરી વણી લો.ઉપર કલોન્જી,કોથમીર છાટી પાણી છાટી વણી લો.

  5. 5

    હવે તવો ગરમ કરી તેમાં પાણી છાટી કુલચા ની પાછળ પાણી લગાવી તવા પર મૂકી ઢાંકી દો.

  6. 6

    થોડી વારે પાછુ પાણી કુલચા ની સાઈડ પર છાટો.પછી ઢાકઢ ખોલી બીજી બાજુ શેકી બટર લગાવી લો.

  7. 7

    તૈયાર છે તવા કુલચા.

  8. 8

    ચીઝ બટર મસાલા સાથે તવા કુલચા ને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes