કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)

#WK1
#Cookpadindia
#Cookpadgujarati
આજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1
#Cookpadindia
#Cookpadgujarati
આજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નોનસ્ટિક પેન માં 2 ચમચી ઘી લઈ ને ગુંદર ને તળી લો પછી એક પ્લેટ માં કાઢી લો ત્યાર બાદ ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી લો અને ઠંડુ થાય પછી મિક્સર માં દરદરો પીસી લો
- 2
હવે 2 ચમચી ઘી લેવું અને કોપરા નું છીણ અને ખસખસ શેકી લેવું અને એક પ્લેટ માં કાઢી લેવું
- 3
હવે બાકી નું બધું ઘી લેવું અને ઘઉં ના લોટ ને બરાબર શેકી લેવો લોટ શેકાઈ જાય પછી કોપરા નું છીણ, ડ્રાય ફ્રુટ નો ભૂકો,અને ગુંદર ઉમેરવો
- 4
હવે બધું બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો પછી જ છીનેલો ગોળ ઉમેરવો
- 5
હવે એક થાળી માં ઘી લગાવી કાટલું સેટ કરવા થાળી માં પાથરવું ઉપર થી કાજુ,બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવી થોડું પ્રેશ કરી લેવું જેથી ડ્રાય ફ્રુટ ચોંટી જાય
- 6
હવે ઠંડુ થાય એટલે મનપસંદ આકાર આપી કાપી લેવું અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ# MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું.મારા ઘરમાં દરરોજ ના માટે સુખડી હોય જ. મને બહુ જ ભાવે. તો આજે મેં કાટલું પાઉડર નાખી ને સુખડી બનાવી. મારા સન ને પણ ભાવે તો એમને હોસ્ટેલ માં લઈ જવા માટે બનાવી આપું. કાટલું પાક gund સુખડી Sonal Modha -
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
સુખડી ગોળ પાપડી અડદિયા અને કાટલું પાક આ બધી આઈટમ ઘઉં નો લોટ ગોળ અને ઘી થી બનતી હોવાથી એકદમ હેલ્ધી હોય છે. Sonal Modha -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
-
-
કાટલું પાક
#શિયાળા#Team Treesકાટલું પાક.... શિયાળામાં બધા નવી નવી જાતના વસાણાં બનાવતા હોય છે. તો હું કાટલું પાક બનાવી રહી છું જે ખાવાથી શરીરમાં તાકાત આવે અને ઋતુ પ્રમાણે યોગ્ય પણ છે .. Kala Ramoliya
More Recipes
ટિપ્પણીઓ