મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#MS
#મકરસંક્રાતિ રેસિપી ચેલેન્જ
#મમરા ના લાડુ
મારાં ફેવરીટ છે એક દીવસ ૪ થી ૫ ખાઈ જાઉ એટલા ભાવે તો શેર કરું છું....

મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

#MS
#મકરસંક્રાતિ રેસિપી ચેલેન્જ
#મમરા ના લાડુ
મારાં ફેવરીટ છે એક દીવસ ૪ થી ૫ ખાઈ જાઉ એટલા ભાવે તો શેર કરું છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો મમરા
  2. ૧ વાટકો ગોળ
  3. ૧ ટે સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મમરા ને એક પેન કઢાઈ માં સેકી ને કાઢી લો

  2. 2

    પછી એક પેન માં ઘી મૂકી તેમાં ગોળ નો પાયો બનાવો ગોળ નો પાયો સરસ થઈ જાય ને લોયા થી છુટ્ટો પડે પછી એમાં મમરા નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    સરસ મિક્સ થઈ જાય પછી શેજ પાણી વાળો હાથ કરી મમરા નાં લાડુ બનાવી લો

  4. 4

    તો તૈયાર છે મારાં સ્વાદિષ્ટ મમરા ના લાડુ મને બહું ભાવે છે 🤗😋😋my favourite 😋😍👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ (6)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
Pinaji, સરસ બનાવ્યા છે👌👌🥰

Similar Recipes