લિલી ડુંગળી અને ગાંઠિયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#FFC3 #Week3 #ફૂડ ફેસ્ટિવલ3

લિલી ડુંગળી અને ગાંઠિયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)

#FFC3 #Week3 #ફૂડ ફેસ્ટિવલ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલિલી ડુંગળી
  2. 1ટ્મેટુ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીમરચું પાઉડર
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. ગાંઠિયા ભાવનગરી જરૂર મુજબ
  7. અડધીચમચી હીંગ
  8. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળી ને જીણી સુધારી લેવી અને બાઉલમાં પાણી લઈ ને ડુંગળી ને સરખી ધોઈ નાખવી અને ગર્ણા મા નાખી દેવી એટ્લે સરખી રીતે નીતરી જાય

  2. 2

    પછી ગેસ ઉપર લોયા મા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટ્લે હીંગ નાખી લીલી ડુંગળી વધારવી અને હળદર અને મીઠું નાખી હલાવી નાખવું

  3. 3

    શાક ચડી જાય એટ્લે ટામેટુ સુધારી ને નાખવું અને મરચું નાખવું અને મિક્સ કરી શાક ને ચડવા દેવું

  4. 4

    શાક ચડી જાય એટ્લે ગાંઠિયા નાખવા અને હલાવી નાખી અને 2 મિનીટ રાખવું સિઁઝવા દેવું

  5. 5

    તો લીલી ડુંગળી અને ગાંઠિયા નું શાક તૈયાર તેને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes