પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક થાળીમાં મેંદો,રવો,મીઠું, ઘી નાખી ને મિક્સ કરી ને થોડું થોડું પાણી નાખી ને સોફ્ટ લોટ બાધી લેવાનું. 10 મિનિટ માટે કપડાં થી ઢાંકી ને રાખી દો.
- 2
પછી 10 મિનિટ થઈ જાય એટલે લોટા મા થી મોટો લુઓ લઈ ને રોટલી જેવુ વણી લેવાનું વણાય જાય એટલે વાટકી થી કટ કરી એક સરખી પૂરી જેવી તૈયાર કરી લો. પૂરી મા ફ્રોક ની મદદથી કાણા પાડી લો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી ને એક એક કરી પાપડી પૂરી ને ક્રિસ્પી બાઉન તળી લેવાની. એક બાઉલમાં બાફેલા બટાકા ના કટકા મા લાલમરચાનોભુકો,લીલામરચા, ચાટ મસાલો, સચળ, મીઠું નાખીને મિક્સ કરી લો.
- 4
પછી એક પ્લેટ માં પાપડી પુ્રી મુકી ને તેમા બટાકા નો મસાલો, ડુંગળી, ટામેટાં એની ઉપર ચાટ મસાલો છાંટીને તેમા ત્રણ જાત ની ચટણી નાખીને દહીં પાથરી ને જીરા પાઉડર છાટી ને સૈવ, દાડમ ના દાણા નાખી ને સર્વ કરો તૈયાર છે પાપડી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)