ફરાળી દહીંવડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ વાર બરાબર ધોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો. બટાકા ને બાફી છાલ ઉતારી મેશ કરી લો.
- 2
આ બટાકામાં પલાળેલા સાબુદાણા,મીઠું, લીલા મરચાં, પલાળેલો મોરૈયો (હાથથી મસળી લેવો) અને જીરૂ ઉમેરી મિશ્રણ તૈયાર કરો.
- 3
આ મિશ્રણમાંથી મનપસંદ આકારના ગોળા બનાવી તેને ગરમ તેલમાં બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.
- 4
આ વડાને સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી ગળ્યું દહીં તેમજ મીઠું,મરચું અને જીરું પાઉડર ભભરાવી સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દહીંવડા
#ફરાળીદહીં વડા તો સૌ ને ભાવતા હોય છે અને જો ફરાળ માં દહીંવડા ખાવા મળે તો કેવી મજા આવે તો ચાલો ફરાળી દહીંવડા બનાવીયે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiweek1Recipe 2 Bhavini Kotak -
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1#nonfriedfaralireceipe#nonfriedjainreceipe#cookpadindia Rekha Vora -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFR#JSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16148976
ટિપ્પણીઓ (6)