મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૨ ગ્લાસઠંડુ દૂધ
  2. ૪ ચમચીરોઝ સીરપ
  3. ૧ કપતરબૂચના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં રોઝ સીરપ નાખીને બ્લેન્ડર વડે મિક્સ કરો તરબૂચ ના નાના ટુકડા કરી લો

  2. 2

    હવે સર્વિસ ગ્લાસમાં તૈયાર કરેલું શરબત લઈ ઉપરથી તરબૂચના ટુકડા નાખો

  3. 3

    તૈયાર છે મોહબ્બત કા શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes