મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC: મસાલા ભીંડી
ભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય.

મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

સમર વેજીટેબલ ચેલેન્જ
#SVC: મસાલા ભીંડી
ભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫/૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. ૫ ચમચીતેલ
  3. ૧ ટી સ્પૂનરાઈ મેથી
  4. ૧ ટી સ્પૂનજીરું
  5. ૨ નંગ સૂકા લાલ મરચાં
  6. ૧/૪ ટી સ્પૂનહિંગ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૨ ચમચીધાણાજીરૂ
  11. ૧ ટી સ્પૂનમીઠું
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. ૧ વાટકીભરેલા શાક પ્રીમિકસ મસાલો
  14. ‌ ગાર્નિશ કરવા માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫/૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ કપડા થી કોરા કરી ને સમારી લેવા. ભરેલા શાક પ્રિમિકસ મસાલા ની રેસિપી મેં કૂકપેડ એપ મા મૂકેલી છે.એ પ્રમાણે મસાલો તૈયાર કરવો.

  2. 2

    મસાલા ભીંડી ની રેસિપી ની લીંક મૂકી છે. તે પ્રમાણે શાક બનાવી લેવું.

  3. 3

    Serving પ્લેટમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને સર્વ કરવું.
    તો તૈયાર છે
    #SVC : મસાલા ભીંડી

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes