ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગુવાર
  2. 2 ચમચીહળદર
  3. 3 ચમચીમરચું પાઉડર
  4. 3 ચમચીધાણા જીરું
  5. મીઠું ટેસ્ટ મુજબ
  6. 3ચમચા તેલ
  7. ઢોકળી બનાવવા માટે
  8. 1 વાટકોચણા નો લોટ
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી મરચું પાઉડર
  11. મીઠું ટેસ્ટ મુજબ
  12. 1/2 લીંબુ
  13. 1/4ખાવા નો સોડા
  14. 1/2 ચમચો તેલ
  15. પાણી જરૂર મુજબ
  16. 1ટામેટા
  17. 1/2 ચમચી અજમો વધાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુવાર ને વીણી ઝીણા કટકા કરવા

  2. 2

    બાઉલ મા ચણા નો લોટ લઇને ઉપર મુજબ મસાલો કરવો અને લીંબુ નાખી લોટ બાંધવો અને લોટ ને પાટલા ઉપર વણી લેવું અને નાના આકા પાડવા

  3. 3

    ગેસ ઉપર કુકર મા તેલ ગરમ કરવા મૂકવું અને તેલ થઈ જાય એટ્લે અજમા નાખી અને હીંગ નાખવી અને ટામેટાં વધારવા

  4. 4

    પછી ગુવાર નાખી અને મસાલો કરવો અને મિક્સ કરી દેવું અને પાણી નાખવું

  5. 5

    અને ઢોકળી નાખી હલાવી નાખવું અને કુકર બંધ કરી દેવું અને 3 સિટી વગાડવી

  6. 6

    ગુવાર ઢોકળી નું શાક તૈયાર તેને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (8)

Similar Recipes