ફાલસા ક્રશ (Falsa Crush Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફાલસા ક્રશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ફાલસા
  2. ૧/૪ ટીસ્પૂન મીઠું
  3. ૧ ટેબલ સ્પૂનબૂરૂ ખાંડ
  4. ૧ કપખાંડ
  5. ૧/૨ લીંબુનો રસ
  6. ૧. ૫ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફાલ્સાને પાણી થી સાફ કરી... નીતારી કોરા કરવા... હવે એમા મીઠું & ખાંડ નાંખી મસળી ૧૦ મિનિટ રહેવા દો...હવે એને હાથ થી મસળી એના બીયાં કાઢી લો...

  2. 2

    હવે ૧ નોનસ્ટિક પેન મા પાણી ઊકળે એટલે એમા ખાંડ નાંખો... ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો... એની એક તારી ચાશની થવા દો

  3. 3

    ચાશની ૧ તારી થાય એટલે ઝડપથી ફાલસા પલ્પ & લીંબુ નો રસ નાંખો....... થોડીવાર થવા દો..... ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes