કરમદા નું ગળ્યું અથાણું (Karmada Sweet Pickle Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
કરમદા નું ગળ્યું અથાણું (Karmada Sweet Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરમદા ને સાફ કરી ધોઈ ને કોરા કરી લેવા.
- 2
કડાઈ માં તેલ ગરમ કરી સૂકી મેથી,હિંગ અને મરચું તતડે એટલે કરમદા ઉમેરી હળદર અને મીઠું એડ કરવા.
- 3
થોડી વારમાં કરમદા ની છાલ ફાટવા લાગે (નરમ પડે)એટલે ગોળ અને મરચું પાઉડર ઉમેરી દેવા.ગોળ ઘટ્ટ થવા લાગે ત્યારે મેથીઓ મસાલો ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લેવું.તૈયાર છે ખાટ્ટા કરમદાનું ગળ્યું અથાણું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કરમદા નું ખાટું અથાણું
#અથાણાં#જૂનસ્ટારકાચા કરમદા નું ખાટું અથાણું ખુબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું બનવાની પ્રોસેસ થોડી લાંબી છે. કરમદા ને ૪ -૫ દિવસ સુધી મીઠાં નાં પાણી માં બોળી રાખવાના હોય છે. Disha Prashant Chavda -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Red Chilli Sweet Pickle Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ટીંડોળા અથાણું (Ivy Gourd Pickle Recipe In Gujarati)
#aachar#pickle#tindola#ivygourdpickle#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કરમદા નું ગળ્યું અથાણું
#અથાણાં#જૂનસ્ટારકાચા કરમદા માં થી આ અથાણું બનાવવા મા આવે છે. કાચા કરમદા સહેજ ખટાશ પડતા હોય જ છે. ગોળ નાખી ને વઘારવા માં આવે છે. ખાટું મીઠું ટેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગળ્યું અથાણું (Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SRJ Bharati Lakhataria -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap Keshma Raichura -
કાચી કેરીનો મેથુંબો (Raw Mango Methumbo Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#sweet_pickle#અથાણુંઆ કાચી કેરી ના ખાટા મીઠા અને તીખા અથાણાં ને લૂંજી પણ કહેવાય છે ,પણ અમારી સાઈડ આને મેથુંબો કહે છે .કેમકે મેથી ના દાણા થી વઘારેલા હોવાથી તેમાં તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે . Keshma Raichura -
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#દહીં Keshma Raichura -
લાલ મરચાં નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચાં નું ગળ્યુ અથાણું Ketki Dave -
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
-
-
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારી બહેન આ રીતે મેથી કેરી નું અથાણું બનાવે છે ..કોઈ પણ મસાલા ને વઘાર વગર ,એમ જ ઉપયોગ કરે છે તો પણ આ અથાણું ખૂબ જ સરસ લાગે છે અને આખું વર્ષ બગડતું પણ નથી . મે પણ એ જ રીત થી બનાવ્યું . Keshma Raichura -
ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
#GA4 #week2#FenugreekPost - 4 ગુજરાતી ઘરો માં મસાલાના ડબ્બામાં મેથી તો હોય જ....પરંતુ આરોગ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી ઘટક છે....અને તેમાંય જ્યારે પલાળીને ફણગાવવા માં આવે ત્યારે તેના કેલ્શિયમ અને ફાઈબર કન્ટેન્ટ વધી જાય છે...તેના થી તેની કડવાશ દૂર થાય છે....સાંધાના દુઃખાવા માં રાહત આપે છે અને વાત્ત(વાયુ) તેમ જ પિત્તનું શમન કરે છે...આવી ગુણકારી મેથી માંથી ચાલો આપણે ટેસ્ટી અથાણું બનાવીએ...👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
ગુંદા કેરી ખારેક નું ગળ્યું અથાણું
#અથાણાંગુજરાતી ક્યુઝિન માં અથાણાં નો મહિમા વધારે રહ્યો છે. થેપલા, ઢેબરા, ખારીભાત, ખીચડી કે દાળ ભાત અથાણાં વગર અધૂરા છે. તો ચાલો બનાવીએ ગુંદા કેરી અને ખારેક નું ગળ્યું અથાણું. Khyati Dhaval Chauhan -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179935
ટિપ્પણીઓ (20)