દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#SVC
# Cookpad gujarati

દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#SVC
# Cookpad gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ min
૨ person
  1. ૨૫૦ ગ્રામ દૂધી
  2. ૧ ગ્લાસદુધ
  3. ૩-૪ ચમચી ખાંડ
  4. ૧-૨ ચમચી ડ્રાય ફ્રુટ નો પાઉડર (ઇલાયચી,બદામ, પિસ્તા, કાજુ,)
  5. ૨-૪ કીસમીસ

રાંધવાની સૂચનાઓ

૧૦ min
  1. 1

    એક કડાઈ માં દૂધ મા ખાંડ એડ કરી ગરમ મુકો, બાજુમાં દૂધી છીણી લો, દૂધ ગરમ થાય એટલે તેમાં દૂધી એડ કરો. દૂધી ૫ થી ૮ mint. મા ચડી જશે, હવે તેમાં ડ્રાય ફ્રૂટ નો પાઉડર એડ કરો.૫ મિનિટ ઉકાળી ને ગેસ બંધ કરી દો

  2. 2

    આ ખીર આવા તાપ માં ખૂબ જ રાહત આપશે.
    થોડી વાર માટે ફ્રીઝ મા મુકી ચિલ સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

Similar Recipes