સેવ તુરીયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ તુરીયા
  2. ૧ કપસેવ
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીધાણા પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ ચમચીરાઈ જીરુ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ટામેટુ
  12. ૧ ચમચીલસણની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુરીયાને ધોઈને તેને ઝીણા સમારી લો ટમેટાને પણ સમારી લો

  2. 2

    હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ-જીરું હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરો પછી ટામેટું ઉમેરો ટામેટું સોફ્ટ થાય પછી તેમાં તુરીયા અને લાલ મરચું હળદર ધાણા પાઉડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો 1/2 કપ પાણી રેડી થવા દો

  3. 3

    શાક બરાબર ચઢી જાય પછી તેમાં ગરમ મસાલો ઉમેરીને ગેસ બંધ કરી દો

  4. 4

    તૈયાર છે સેવ તુરીયા નું શાક ઉપરથી કોથમીર અને સેવ ભભરાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes