દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Anupama Kukadia
Anupama Kukadia @annu_123
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરની દાળ
  2. 1 ચમચીરાઈ
  3. જીરું
  4. 1 ચમચીખાંડ
  5. 1લીંબુ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 2 વાટકીઘઉં નો લોટ
  8. 2પાવર તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાલ બાફી, લેવી.
    કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી દાળ વલોવી ને નાખી દેવી. ઉકળવા મૂકવું.
    ખાંડ, મીઠું, લીંબુ, લાલ મરચુ પાઉડર ઉમેરી દેવું.

  2. 2

    ઘઉંના લોટ માં મીઠું નખી લોટ બાંધી લેવો.રોટલી વની કટકા કરી ઉકળતી દાળ માં નાખી હલાવતા જવું.એટલે ચોંટી ના જાય.3,4 સિટી કરવી એટલે ઢોકળી પાકી જાય.લીલાં ધાણા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupama Kukadia
Anupama Kukadia @annu_123
પર

ટિપ્પણીઓ

Similar Recipes