ભરેલા ગુંદા નું શાક

#SVC
ગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે.
ભરેલા ગુંદા નું શાક
#SVC
ગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગુંદા ને ધોઈ કોરા કરી દસ્તા થી ફોડી બી કાઢી લો.વાટકી માં મીઠુ લઇ ચપ્પા પર લગાવી બી કાઢી દો.
- 2
હવે બીજી સામગ્રી લો.મિક્સર માં ગાંઠિયા, સીંગદાણા, તલ, મરચાં અને લસણ ની મિક્સર માં ક્રશ કરી બાઉલ માં લઇ બધા સૂકા મસાલા કરી દો.મસાલો રેડી છે.
- 3
- 4
હવે આ મસાલો ગુંદા માં ભરી દો. ત્યાર બાદ સ્ટીમર માં વરાળ થી 5-7 મિનિટ બાફી દો.નોન સ્ટિક માં તેલ લઇ હિંગ નાંખી કાશ્મીરી મરચું નાંખી બાફેલા ગુંદા નાંખી હલાવી વધેલો થોડો મસાલો નાંખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી બાઉલ માં લો.
- 5
રેડી છે ભરેલા ગુંદા નું શાક.. રોટલી, પરાઠા, પુરી સાથે સરસ લાગે છે...
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
-
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
-
-
ભરેલા ગુંદા નું શાક
#ભરેલી #પોસ્ટ2#VNસામાન્ય રીતે આપણે ગુંદા નું અથાણું બનાવીએ છીએ. Aaje મેં એ ગુંદા ને ભરી ને એનું શાક બનાવ્યું છે. કચ્છ માં આ ભરેલા ગુંદા બઉ બનાવવામાં આવે છે. જે સ્વાદ માં ખુબ જ સ્રરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
ભરેલા ગુંદાનું શાક
#RB3#SVC#Priti ચૈત્ર- વૈશાખ બેસે એટલે ભરપૂર અથાણાની સીઝન.એમાંયે ગુંદા હોય પછી પૂછવું જ શું ? ગુંદા તાસીરે ઠંડા વીટામીન અને ઉનાળામાં શાક ઓછા મળે ત્યારે શાક તરીકે ઉપયોગી બને છે.ગુંદાની સીઝન ચાલુ થાય અને અમારે ઘેર તેનું શાક બનાવવાનું શરૂ થાય.મેથીવાળુ,લોટવાળુ,શીંગ-ટોપરૂવાળું અલગ-અલગ.અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે.દાળ-ભાત,મગ-ભાત,કઢી-ભાત બધા સાથે ચાલે બીજું શાક બનાવવું ન પડે.એટલે હું આજે."ગુંદાનું શાક"ની રેશીપી લાવી છું. Smitaben R dave -
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
સુકવણીના ગુંદા કેરી મેથીનું શાક (DRY GUNDA MANGO METHI SEEDS SABJI RECIPE IN GUJARATI) (JAIN)
#RB15#WEEK15#KRC#RAJSTHANI#DRY_GUNDA#DRY_MANGO#METHI_SEEDS#TEMPING#SABJI#LUNCH#SUKAVANI#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનનો કેટલાક વિસ્તાર સૂકો રણ પ્રદેશ છે જ્યાં ઘણા સમય સુધી શાક પણ મળતા નથી. આથી ત્યાં અનાજ, કઠોળ, દાળ વગેરેની સાથે સાથે સુકવણીના શાકનું પણ ખૂબ જ મહત્વ છે. જ્યારે જે ઋતુમાં જે સારા પ્રમાણમાં ત્યાં મળી રહે છે, તેનો તેઓ સુકવીને સંગ્રહ કરતા હોય છે અને જે સમયે શાકની અછત હોય તેવા સમયે તે સુકવણી માંથી તેઓ વિવિધ પ્રકારના શાક બનાવતા હોય છે. આ એક વારંપરાગત રાજસ્થાની સબ્જી છે, જે રાજસ્થાનના આંતરિયાળ પ્રદેશોમાં સારા પ્રમાણમાં બનતી જોવા મળે છે. મેં પણ આ સબ્જી પહેલી બંને વખત રાજસ્થાનના નાના ગામમાં જ ટેસ્ટ કરી છે અને મને તે ખૂબ જ પસંદ પડી આથી હું ત્યાંથી જ તે સમયે સુકવણીના ગુંદા અને લીલી મેથીના દાણા લાવી હતી. પરંતુ હવે તો હું દર વર્ષે ગુંદા ની સુકવણી ગુંદા ની સિઝનમાં ઘરે જ કરી લઉં છું અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેનું શાક બનાવીને મજા લઈએ છીએ. ખૂબ જ ઓછી સામગ્રીમાં સરળતાથી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2ભરેલા ગુંદા નુ શાક Ramaben Joshi -
ગુંદા ના મોર નુ શાક
કુક પેડ ના દરેક મારા મિત્રો પરંપરાગત વાનગી જ્યારે કુક પેડ માં પ્રતિયોગીતા મા મૂકવાનો વારો આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે હું શું મુકું ખમણ ઢોકળા થેપલા આપણા ગુજરાતી શાક દરેક આવડે છે અને ખબર બી છે હું કંઈક અલગ શોધી રહી હતી અમારા ભાવનગરમાં જ્યારે હું સવારે શાકભાજી માર્કેટ ગઈ તો ગામડા ના અલગ અલગ લોકો કંઈક ને કંઈક નવું શાક લાવે છે કાળા ગાજર ગુંદા ના મોર અને ઘણી અલગ અલગ વનસ્પતિ લાવે છે તે શારીરિક રીતે ખૂબ જ ઉપયોગી હોય છે જે શરીરને બીમારીથી બચાવે છે સરગવાના મોર ખૂબ જ મળે છે તો આજે હું ગુંદા ના મોર નુ શાક લાવી છું જે આપણા કમરના દુખાવા અને સાંધાના દુખાવા દૂર કરે છે ગુંદા ના મોર માં ચિકાસ હોય છે એટલે તેને પાણીમાં બાફવી નહીં આ શાક ભાવનગરમાં અને આજુબાજુના ગામમાં લોકો ખૂબ જ ખાય છે ના કોઇ બાત નહીં Sangita Jani -
ગુંદા નું ગ્રેવી વાળું શાક (Gunda Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા એ આપણા શરીર ને તાકતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને "ભારતીય ચેરી" તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુંદા નું સેવન શરીર માટે ખૂબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા નાશ પામે છે. ગુજરાતી માં તેને "ગુંદા" કહેવાય છે અને હિન્દી માં તેને "લસોડા" કહેવાય છે. ગુંદા કેલ્સિયમ અને ફૉસ્ફરસ થી ભરપુર હોય છે. ગુંદા ના સેવન થી હાડકા તો મજબૂત બને છે. પરંતુ મગજ નો વિકાસ પણ થાય છે અને શરીર માં લોહી ની ઊણપ પણ દૂર થાય છે. કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે પરંતુ પાકા ગુંદા પણ એટલા જ મીઠા હોય છે. આજે મેં ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે. જે રેસ્ટોરન્ટ ના પંજાબી શાક ને પણ ભુલાવી દે તેવું આ દેસી શાક એકદમ ચટાકેદાર ને મસાલેદાર શાહી રીતથી બનાવામાં આવ્યું છે. આ ગુંદા નું શાક મસાલા ભર્યા વિના નું આખા ગુંદા નું ગ્રેવી વાળું શાક બનાવ્યું છે..જે ગુંદા ના ભરેલા શાક જેવું જ બન્યું છે. Daxa Parmar -
ભરેલા ગુંદા નું અથાણું(bharela gunda nu athanu recipe in Gujara
#APR કાચા ગુંદા નાં ફળ માંથી અથાણું ખૂબ જ સરસ બને છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય તે માટે લીલા કડક મિડીયમ સાઈઝ નાં ગુંદા લેવાં. Bina Mithani -
ભરેલા ગુંદા
#લંચ રેસિપીભરેલા ગું દા એ શાક અને અથાણાં ,બંને માં ચાલી જાય છે. ઉનાળા માં ભરપૂર મળતાં ગુંદા બારમાસી અથાણાં માં તો જરૂરી છે સાથે સાથે તાજા અથાણાં-શાક માં પણ વપરાય છે. Deepa Rupani -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
ઉનાળા માં કેરી ની સીઝન માં આવે છે તે બહુજ ગુણકારી છે તેના થી કમર નો દુખાવો નથી થતો, તેનું અથાણું પણ બને કેરી ગુંદા નું મેં ગુંદા નું ભરેલું લોટ વાળું શાક બનાવ્યું છે જે બહુજ ભાવે છે Bina Talati -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza
More Recipes
ટિપ્પણીઓ (9)