ઘટકો

  1. 1થાળી ખીરું (ચોખા અને અડદ ની દાળ)
  2. 1 ચમચીતેલ
  3. 1/2 ચમચી સોડા ખાવાનો
  4. 1/2 ચમચી હીંગ
  5. 1/2વાટકી દહીં
  6. મરચું પાઉડર સ્પિરિંકલ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 ભાગ ચોખા અને 1 ભાગ અડદ ની દાળ પલાળવી અને રાતે પલાળવી અને સવારે પીસી નાખવું અને પીસવા મા દહીં નાખવું એટ્લે આથો સારો આવે અને 1/2 ચમચી સોડા નાખી હલાવી નાખવું એટ્લે ફીણ થાય

  2. 2

    પછી ગેસ ઉપર લોયા મા પાણી મુકી કાઢો મુકી ઢોકળા ની થાળી મુકવી અને મરચું સ્પિરનકલ કરવું અને 10 મિનીટ થાળી રાખવી

  3. 3

    તો તૈયાર છે ઇદડા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (5)

દ્વારા લખાયેલ

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes