ઘઉંના લોટની ટુટી ફ્રુટી કેક (Wheat Flour Tutti Frutti Cake Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ઘઉંના લોટની ટુટી ફ્રુટી કેક (Wheat Flour Tutti Frutti Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપમલાઈ
  3. ૧/૨ કપ ખાંડ પાઉડર
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનબેકિંગ સોડા
  6. ત્રણ-ચાર ટીપાં વેનિલા એસેન્સ
  7. ચપટીયલો ફૂડ કલર
  8. ટુટી ફ્રુટી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને ૩ થી ૪ વાર ચાળી લો

  2. 2

    એક બાઉલમાં મલાઈ અને ખાંડ લઇ તેની સ્મુધ પેસ્ટ બનાવી વેનીલા એસેન્સ ઉમેરી સારી રીતે મિક્સ કરો

  3. 3

    પછી તેમાં ઘઉંનો થોડો થોડો લોટ ઉમેરી બેટર તૈયાર કરો

  4. 4

    પછી તેમાં કોટિંગ કરેલી ટુટી ફ્રુટી અને ફૂડ કલર ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર તૈયાર કરો

  5. 5

    તૈયાર કરેલ બેટર ને ગ્રીસ કરેલા કેક ના મોલ્ડ માં લઇ તેને બે થી ત્રણ વાર ટેપ કરો

  6. 6

    ઉપરથી ટુટી ફ્રુટી પાથરો.

  7. 7

    ૧૮૦° પ્રિહિટ કનેક્શન માં ૨૦ થી ૨૫ મિનિટ બેક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes