આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
આદુ લસણ કેરી નું અથાણું (Ginger Garlic Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આદુને ધોઈ લો લસણને ફોલી લો અને ત્યારબાદ આદુ લસણ ને ચોપર માં ચોપ કરી લો ને ઝીણા ઝીણા ટુકડા થશે, કેરીને ધોઈ કોરી પાડી ઝીણા ઝીણા કટકા કરી લો
- 2
હવે એક વાસણમાં, એક કપ તેલમાં લસણ ને ધીમા તાપે શેકી લો, લસણ ગુલાબી રંગનું શેકાય ત્યારબાદ એક કપ તેલમાં આદુ ને ધીમા તાપે શેકી લો, હવે આદુ અને લસણને મિક્સ કરી લો અને ઠંડુ પડે એટલે ટુકડા કરેલી કેરીને ઉમેરો, ઘરે બનાવેલ ખાટાં અથાણા નો મસાલો પણ ઉમેરો બધું બરાબર મિક્સ કરીને એક દિવસ માટે રહેવા દો,
- 3
અથાણામાં તેલ ડૂબાડૂબ રહેવું જોઈએ, ત્યારબાદ આદુ લસણ કેરીના અથાણા ને કાચની બરણીમાં ભરી લો આ અથાણું ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેરી અને આદુ લસણનું અથાણું (Keri Aadu Lasan Athanu Recipe In Gujarati)
આદુ લસણ અને કેરીનું અથાણું ખૂબ ટેસ્ટી અને ચટપટું લાગે છે Vaishali Prajapati -
લસણ આદુ મેથી કેરી નું અથાણું (Lasan Ginger Methi Keri Athanu Recipe In Gujarati)
#EB Krishna Dholakia -
-
-
-
લસણ કેરી નું મિક્સ અથાણું
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
-
-
-
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
-
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#APRમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે અને ખૂબ સરળતાથી બની જાય છે Dipal Parmar -
કેરી નું મિક્સ અથાણું (Keri nu mix athanu recipe in Gujarati)
#APR#RB7અથાણાં અને આઇસક્રીમ રેસિપી#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
-
-
-
લસણ કેરીનું અથાણું(lashan keri nu athanu recipe in Gujarati)
#સમરઅથાણું બહુ જ સરસ બને છે જે આપણે બાર મહિના રાખી શકીએ છીએ અને બિલકુલ બગડતું પણ નથી Kajal A. Panchmatiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16235712
ટિપ્પણીઓ (8)