થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ ચાળીને મિક્સ કરો...તેમાં દર્શાવેલ વેજિટેબલ્સ ઉમેરો....મસાલા અને મીઠું પણ ઉમેરો..હવે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને ઉત્તપા જેવું ઘટ્ટ ખીરું બનાવો...તમે પસંદ હોય તેવા અન્ય વેજિટેબલ્સ ઉમેરી શકો છો.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ મૂકી ખીરું પોર કરી હાથ વડે કે ચમચા વડે પાથરી દો... વચ્ચે વેલણ કે ચમચી વડે 3 - 4 કાણા પાડી ઢાંકી દો એટલે જલ્દી ચડી જાય..બે ત્રણ મિનિટ પછી પલટાવો.. એક ચમચી તેલ મુકો લાલ ભાત પડે એટલે ઉતારી લો...
- 3
આપણી થાળી પીઠ બનીને તૈયાર છે મનપસંદ રીતે ગરમાગરમ સર્વ કરો.મેં ભીંડાના શાક, સૂપ અને સલાડ-અથાણાં સાથે સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#dipika#MAR#cookpadindia#cookpadgujaratiથાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારોમાં થાલીપીઠ બનાવવામાં આવે છે.મિશ્ર ધાન્યના લોટ અને શાકભાજીથી બનતી આ પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે.ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. આ પરંપરાગત મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી અને શાકભાજીથી તૈયાર કરી શકાય છે તેથી પૌષ્ટિક તો છે જ અને ઝટપટ બનાવી શકાય છે. Riddhi Dholakia -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
થાલીપીઠ(Thalipeeth recipe in Gujarati)
#સમર#મોમ આ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે. ખાવા મા બહુ જ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
#FFC6#WEEK6 થાળીપીઠ એ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે પણ મેં મારી ઈનોવેટીવ થાળીપીઠ બનાવેલ છે.જે આપને પસંદ આવશે. Smitaben R dave -
-
મહારાષ્ટ્રીયન થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રની પારંપારિક વાનગી છે, મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે. હેલ્ધી વસ્તુથી જો તમારા દિવસની શરુઆત થાય તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આમ તો નાસ્તામાં ખાવા માટે ઘણી બધી એવી વસ્તુ છે, જે તમે સરળતાથી બનાવી શકો છો. પણ થાલીપીઠ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ હેલ્ધી પણ છે. ખાસ વાત છે કે તેને બનાવવા માટે વધુ વસ્તુની જરૂર નથી પડતી. ઓછી મહેનતથી આ રેસિપી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. પેટ ભરવાની સાથે સાથે તે પ્રોટીન અને પોષણથી પણ ભરપુર છે. આજે મેં અહીં વધેલી રોટલીનો ઉપયોગ કરીને થાલીપીઠ બનાવવાની રેસિપી શેર કરી છે.#LO#thalipeeth#rotithalipeeth#leftovermakeover#breakfast#cookpadgujarati#marathicuisine#maharashtrian Mamta Pandya -
-
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MAR# મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમહારાષ્ટ્ર મસાલેદાર વાનગી માટે પ્રખ્યાત છે તેઓ તીખા મસાલા અને નાળિયેર નો ખૂબ ઉપયોગ કરે છે street food માં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે આવે છે Ramaben Joshi -
-
રાજગરા થાલીપીઠ (Rajgara Thalipeeth Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઆ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને નારીયેળ ની ચટણી સાથે ખાઈ શકાય છે. Kinjalkeyurshah -
-
દૂધીના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
દૂધીના થેપલા મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવેલ છે. બાળકો માટે ખાસ કરીને દૂધી ભાવતી નથી પણ આ રીતે મલ્ટીગ્રેઇન લોટ લઇને બનાવવામાં આવે તો બાળકો સાથે બધાને ખાવાની મજા આવશે અને સવારે ચા સાથે નાસ્તામાં કે લંચબોકસ પણ આપી શકાય છે. ડિનરમાં હેલ્ધી સૂપ સાથે પણ લઇ શકાય. Pinal Naik -
થાલીપીઠ
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
વધેલી ખીચડીના થાલીપીઠ (Leftover Khichdi Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek 6વધેલી ખીચડી ના થાલીપીઠ થાલીપીઠ: એ મહારાષ્ટ્ર ની પારંપારિક વાનગી છે.... મલ્ટીગ્રેન લોટ & શાકભાજી મીક્ષ કરી બનાવવામા આવે છે .... આજે હું વધેલી ખીચડીમા થી બનાવવા જઈ, હીંગ છું Ketki Dave -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
ઈન્સ્ટન્ટ હાંડવો
#LB#RB12#SRJ આ વાનગી નાસ્તામાં, ડિનરમાં ચાલે તેમજ લંચ બોક્સ માં આપવા માટે પણ બનાવવામાં આવે છે..ઘર માં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે...બાળકોને પણ મનપસંદ વાનગી છે. પ્રવાસ કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી થાલીપીઠ મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Farali Thalipeeth Maharashtrian Style Recipe In Gujarati)
#MARમહારાષ્ટીયન રેસીપી ચેલેન્જ અને ભીમ અગિયારસ નાં ફરાળ ની વાનગી બનાવવાનું વિચારતા આઈડિયા આવ્યો કે હું ફરાળી થાલી પીઠ જ બનાવું. Dr. Pushpa Dixit -
થાલીપીઠ (Thalipeeth Recipe In Gujarati)
થાલીપીઠ વેસ્ટર્ન ઈન્ડિયા, સ્પેશિયલી મુંબઈ ની ફેમસ મહારાષ્ટ્રીયન વાનગી છે. થાલીપીઠ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.#FFC6 Bina Samir Telivala -
સાબુદાણા થાલીપીઠ (Sabudana thalipeeth recipe in Gujarati)
#MAR#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં એક મહારાષ્ટ્રીયન વાનગી બનાવી છે જેનું નામ છે થાલીપીઠ. આ વાનગી વેસ્ટર્ન ઇન્ડિયા ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ જ પ્રખ્યાત છે. મલ્ટીગ્રેઇન આટા માંથી બનાવવામાં આવતી આ થાલીપીઠ માં સામાન્ય રીતે બાજરી, બેસન, ઘઉં, ચોખા અને જુવાર ના લોટ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ મેં આજે સાબુદાણા અને બટાકા નો ઉપયોગ કરીને સાબુદાણા થાલીપીઠ બનાવી છે.પલાળેલા સાબુદાણા અને બાફેલા બટાકા માં કોથમીર મરચા અને મરી મસાલા ઉમેરી બનાવવામાં આવતી આ સાબુદાણા થાલીપીઠ એક ફળાહારી વાનગી પણ બને છે. આ સાબુદાણા થાલીપીઠનો ઉપયોગ સવારના નાસ્તામાં કે સાંજના લાઈટ ડિનર તરીકે પણ કરી શકાય છે. સાબુદાણા થાલીપીઠને મસાલાવાળા દહીં સાથે ખાવાથી તે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
-
મેથી થાલીપીઠ
#goldenapron2Week8Maharashtraથાલીપીઠ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે જેમાં જુવાર ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં મેથી નાખી અને બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ થાલીપીઠ ની રેસીપી Khushi Trivedi -
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati હેલ્થી વસ્તુથી જો તમારા દિવસની શરુઆત થાય તો તેનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. આમ તો નાસ્તામાં ખાવા માટે ઘણી બધી એવી વસ્તુ છે, જે તમે સરળતાથી બનાવી શકો છો. પરંતુ આજે હું તમને ‘મલ્ટીગ્રેન થાલીપીઠ’ ની રેસિપી જણાવવા જઈ રહી છું. આ ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ હેલ્થી પણ છે.મલ્ટીગ્રેન લોટમાંથી બનેલી આ થાલીપીઠ મોટાભાગે મહારાષ્ટ્રીયન ઘરોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની રોટલી છે જે મલ્ટીગ્રેન લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ વાત છે કે તેને બનાવવા માટે વધુ વસ્તુની જરૂર નથી પડતી. ઓછી મહેનતથી આ રેસિપી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. પેટ ભરવાની સાથે સાથે તે પ્રોટીન અને પોષણથી પણ ભરપુર છે. Daxa Parmar -
થાલીપીઠ અને ઠેચા(Thalipeeth and Thecha Recipe In Gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં તેની વિશિષ્ટ રાંધણકળા અને પસંદગીના સ્વાદિષ્ટ ખોરાક છે.અહી હળવા મસાલાથી લઈ ભરપુર મસાલાથી બનતી વાનગીઓનું સંયોજન જોવા મળે છે.થાલીપીઠ અને ઠેચા એ મહારાષ્ટ્રીયન પરંપરાગત વાનગીઓ છે. ઠેચાએ એક પ્રકારની લીલા મરચા અને લસણથી બનતી ચટણી છે ..આ ચટણી લગભગ બધાજ મહારાષ્ટીયન લાોકોના ઘરે બને જ...થાલીપીઠ એ ખૂબ પ્રચલિત વાનગી છે . અનેક પ્રકારની દાળના લોટ અને મસાલા નાખી ને હાથથી થેપી થેપી ને બનાવવામાં આવેછે..દહીં અને ઠેચા જોડે પીરસવામાં આવે છે.ખાસિયત એની એ છે કે તેના પર કાંણા પાડવામાં આવે છે. હાથની એક પ્રકારની છાપ પણ ઉપસી આવે છે. જે આ વનગી ને વિશેષ બનાવે છે..ખરેખર મજા લેવા જેવી વાનગી છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Kamlaben Dave -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10થાલીપીઠ મરાઠી સમાજની પારંપારિક વાનગી છે, મહારાષ્ટ્રના મોટા ભાગના પરિવારમાં થાલીપીઠ ખાવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટ અને શાકભાજીથી બનતી પરંપરાગત મહારાષ્ટ્રીયન ડિશ થાલીપીઠ જેટલી સ્વાદિષ્ટ છે તેટલી જ પૌષ્ટિક પણ છે. Juliben Dave -
મલ્ટીગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6 #Week6 #ફૂડફેસ્ટિવલ #મહારાષ્ટ્રીયનથાલીપીઠ#મલ્ટીગ્રેઈન_થાલીપીઠ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#ManishaPUREVEGTreasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
મલ્ટી ગ્રેન પાનકો(Multigrain Panko (Panki) Recipe In Gujarati)
પાનકો એ દરેક અનાવિલ બ્રાહ્મણ બનતી પારંપરિક વાનગી છે. તમે આ ટેસ્ટી પાનકો ચા સાથે નાસ્તામાં કેચપ સાથે પણ લઇ શકાય Pinal Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16293885
ટિપ્પણીઓ (6)