મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)

આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો.
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
સોસ પેન માં દૂધ લઈ ઉકળવા મુકો, થોડું પડે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ ફરી ઉકાળો ત્યારબાદ તેમાં સાબુદાણા નો પાઉડર ઉમેરી સતત હલાવતા રહો.
- 2
હવે દૂધ થોડું ઉકળે એટલે બેથી ત્રણ કલાક પલાળેલા સાબુદાણા તેમાં ઉમેરો અને સાબુદાણા નો કલર ચેન્જ થાય અને દૂધ જાડું થાય ત્યાં સુધી દૂધને ઉકાળો. ત્યારબાદ દૂધ ના બે ભાગ કરી લો. એક ભાગને ફરી વાર ઉકાળો જોઈએ તે મુજબ જાડું થાય ત્યાં સુધી તેને ઉકાળો.
- 3
હવે હાફૂસ કેરીને કટ કરી તેમાંથી થોડા કેરીના કટકા અલગ રાખી બાકીના નો પલ્પ કરી દૂધના બીજા ભાગમાં ઉમેરો અને ઉકાળવા મુકો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે બંને ભાગને રૂમ ટેમ્પરેચર પર આવવા દ્યો હવે સફેદ ભાગમાં વેનિલા એસેન્સ ઉમેરી બરાબર હલાવો. મેંગો વાળા ભાગમાં મેંગો એસેન્સ અને કેરી ના કટકા ઉમેરી હલાવો.
- 4
સર્વિંગ બાઉલ કે ગ્લાસ તેના એક ભાગમાં સફેદ મિશ્રણ ઉમેરી તે આડું રહે તે રીતે ફ્રીઝમાં સેટ થવા મૂકો. પંદર-વીસ મિનિટ થયા બાદ તેના બીજા ભાગમાં કેરી વાળું મિશ્રણ ઉમેરી ફરીથી ત્રાંસુ રાખી પંદર-વીસ મિનિટ માટે સેટ થવા મૂકો
- 5
પુડિંગ ચિલ્ડ થઈ જાય એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
સાગો મેંગો પુડિંગ
#RB3#subudana mango puding#vrat special. મારે ઘેર બધા ના ઉપવાસ હોય અને મેંગો ની સીજન હોય તો હુ સાગો મેંગો પુડિંગ બનાવુ છુ બધા ને ભાવે છે Saroj Shah -
-
મેંગો સાગો પુડીંગ
#ફ્રૂટફરાળ માં ખાઈ શકાય એવું એક પુડીંગ.. પાકી કેરી અને સાબુદાણા ની ખીર ને એક ઈનોવેટીવ વાનગી નું રૂપ આપી ખૂબ જ સહેલાઇથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ બનાવ્યું છે.. Pragna Mistry -
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
સાગો બ્લૂ પુડિંગ (Sago Blue Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#farali#butterfly pea#dessertઆ પુડિંગ ફરાળ માં પણ ચાલે .. અપરાજિતા ના ફૂલ ના ફાયદા અનેક છે ..યાદશક્તિ ,સૌંદર્ય ,અને વાળ ની ચમક વધારવા માં ,સ્ટ્રેસ ઘટાડે ,અનિંદ્રા દૂર કરે અને ડાયટ પ્લાન માં ઉપયોગી છે .કુદરતી ઔષધિ એવા આ ફૂલ ની રેસિપી જોઈએ . Keshma Raichura -
મેંગો ફ્રુટી (Mango fruity recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#CookpadIndia#COOKPADGUJRATI બાળકોને ઉનાળો આવે એટલે ઠંડુ ઠંડુ પીવાનું મન થયા જ કરે છે પરંતુ જો બહારના પીણા પીએ તો તેમાં કલર, એસેન્સ તથા પ્રિઝર્વેટિવ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. આથી મે ઘરે કલર એસેન્સ કે પ્રિઝર્વટિવ નો ઉપયોગ કર્યા વગર જ બાળકોને પસંદ પડે તેવી મેંગો ફ્રુટી તૈયાર કરી છે. જે ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બજાર જેવી જ તૈયાર થાય છે. તેનો પલ્પ પણ તૈયાર કરીને સ્ટોર કરી શકાય છે. અને જરૂર મુજબ તેને ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
-
સાગો પુડીંગ (Sago Pudding Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઆ એક ફરાળી વાનગી છે. સાબુદાણા instant source of energy છે એટલે ફરાળી માં એનો વપરાશ વધારે હોય છે. Bina Samir Telivala -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango custard pudding recipe in Gujarati)
#કૈરી#goldenapron3વીક 18 # પુડિંગ Pragna Shoumil Shah -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
-
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો. Avani Suba -
મેંગો કુલ્ફી (mango kulfi recipe in Gujarati)
#મોમ# સમરકેરી ની સીઝનમાં હમણાં આ ગરમીમાં કુલ્ફી બનાવી ને બધા ઘરના સભ્યો સાથે બેસીને ખાવા ની મજા માણી.. કાલે મેંગો મિલ્ક શેક બનાવ્યો હતો.. તેમાંથી એક ગ્લાસ શેક બચી ગયો હતો..તો એમાંથી આ કુલ્ફી બનાવી છે.. Sunita Vaghela -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
મેંગો પૂડીંગ(Mango pudding recipe in Gujarati)
#કૈરીમેંગો પૂડિંગ એ ડેસર્ત માં કેરી નો રસ અને મલાઈ એ મુખ્ય ઘટક છે. કેરી ની સીઝન માં આપને કેરી નો ઉપયોગ કરીને અલગ અલગ વાનગી બનાવીએ છીએ. અહીં મે જીલેતીન વગર પુડિંગ બનાવ્યુ છે. Bijal Thaker -
મેંગો સાગો ડેઝર્ટ (Mango Sago Dessert Recipe In Gujarati)
#EB#RC1૧)'મેંગો સાગો ડેઝર્ટ'એ ઉનાળાની ગરમી માં બનતું ને જમ્યા પછી ડેઝર્ટ તરીકે પીરસી શકાય છે...૨)સબ્જા બીજ ઉમેરવાથી ગરમી માં ઠંડક આપે છે.એમાં ફાઈબર નું પ્રમાણ વધારે હોય છે,એના ઘણા ફાયદાઓ હોવાથી તે નો ઉપયોગ ભોજન માં કરવો જોઈએ.૩)આ ડેઝર્ટ ઉપવાસ માં પણ લઈ શકાય છે.૪)સાબુદાણા કાચા પણ લઈ શકાય એને પાણીમાં ૫ થી ૭ મિનિટ ગરમ કરવા.૫)આ રેસીપી માં બધું તૈયાર હોય તો ૨૦ મિનિટ માં બની જાય છે.૭)આ રેસીપી માં સાબુદાણા મેંગો ને સબ્જા થી બની હોવાથી મારી દિકરી કહે 'SMS Dessert'- બનાવી દે... Krishna Dholakia -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
#RB1#WEEK1ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
-
-
મેંગો સાબુદાણા કસ્ટર્ડ(mango sabudana custrd in Gujarati)
#વિકમીલ૨હમણાં કેરીની સીઝનમાં જરૂર થી બનાવા જેવી વાનગી છે. Ami Adhar Desai -
બનાના પુડિંગ (Banana Pudding Recipe In Gujarat)
#RC2White Colourઆ પુડિંગ ફટાફટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી છે. Arpita Shah -
મેંગો આઈસક્રીમ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRઉનાળો એટલે કે કેરીની સીઝનઉનાળો આવતા જ લોકોને કેરી ખાવાની રાહ રહે છે. કેરીમાંથી મીઠાઈ, આઇસ્ક્રીમ, શેક વગેરે ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છેસ્વાદમાં એકદમ કેરી જેવો લાગતો કેરીનો આઇસ્ક્રીમ બજારમાં તમે ઘણી વાર ખાધો હશે. આવે આ જ આઈસક્રીમ તમે ઘરે પણ સરળતાથી તૈયાર કરી શકો છો.ઉનાળા માં ઠંડી-ઠંડી આઇસક્રીમ દરેક માટે ખૂબ જ મજેદાર હોય છે. પરંતુ બજારની આઈસ્ક્રીમમાં ઘણા કેમિકલો હોય છે. જે તમારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, તેઓ બજારનો આઈસ્ક્રીમ ખાવાને બદલે ઘરે આઈસ્ક્રીમ બનાવી ને ખાવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે પણ તેઓ ઘરે બજાર જેવો સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવે છે ત્યારે ન તો તે બજાર જેવો સ્વાદિષ્ટ હોય છે અને ન તો તે સારો લાગે છે. આવી સ્થિતિમા આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ તમે બહુ ઓછી સામગ્રીની મદદથી સરળતાથી બનાવી અને ખાઈ શકો છો. તેનો સ્વાદ અને બનાવટ તમને બજારની જેમ જ લાગશે. Juliben Dave -
કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
#mr#cookpadgujarati#cookpadindia કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ એક સ્મુથ અને સિલ્કી, કસ્ટર્ડ ફ્લેવરનું ડેઝર્ટ છે. આ પુડિંગ એગની સાથે અને એગ વગર પણ ખુબ જ સરસ બનાવી શકાય છે. ખૂબ જ ઓછા ingredients ની સાથે આ પુડિંગ સરસ રીતે બની જાય છે. આ પુડિંગ બનાવવા માટે દૂધ, ખાંડ અને કસ્ટડ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે કેરેમલ પુડિંગ બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ પણ કર્યો છે. જેને લીધે આ પુડિંગ ખૂબ જ સરસ બન્યું છે. તો ચાલો જોઈએ આ પુડિંગ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચિયા મેંગો પુડિંગ (Chia Mango Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR ચિયા મેંગો pudding@Keshma Raychuraમેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને ચિયા મેંગો pudding બનાવ્યું છે.મને કેરી બહું જ ભાવે. પછી કેરીની કોઈ પણ વાનગી જેમકે કેરી નો રસ, મીલ્ક શેક, લસ્સી કોઈ પણ હોય બધું જ ભાવે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (13)