શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ચમચો તેલ
  3. ૧/૨ કપશીંગદાણા
  4. લીલાં મરચાં
  5. ઈંચ સમારેલું આદું
  6. લીંબુ
  7. ૨ ચમચીચણાની દાળ
  8. ૨ ચમચીઅડદની દાળ
  9. સૂકા લાલ મરચા
  10. લીમડાની ડાળી
  11. ૧ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીહિંગ
  13. ૧ ચમચીરાઈ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ચોખાને ધોઈને કલાક સુધી પાણીમાં પલાળી રાખો. પછી કૂકરમાં પલાળેલા ચોખા, ૧.૫ ગ્લાસ પાણી, મીઠું, ઘી અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીને ૯૦ ટકા જેટલા સ્ટીમ કરી લો.

  2. 2

    હવે, વાટકીમાં લીંબુનો રસ, હિંગ, હળદર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી સૌપ્રથમ તેમાં સીંગદાણા ઉમેરી સાંતળી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં સૂકા લાલમરચા, અડદ અને ચણાની દાળ ઉમેરીને ૨ મિનીટ સુધી સાંતળો અને છેલ્લે તેમાં સમારેલા આદુ, મરચા અને લીમડો ઉમેરીને ફરીથી સાંતળી લો. હવે, તેમાં લીંબુના રસવાળું મિશ્રણ અને ૨ ચમચી પાણી ઉમેરી ઉકળવા દો.

  4. 4

    પછી ભાત કરી મિક્સ કરી લો. તેની ઉપર ઢાંકણ ઢાંકીને ૩ મિનીટ ગરમ થવા દો. તો સ્વાદિષ્ટ લેમન રાઈસ પીરસવા માટે તૈયાર છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes