Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Challenges
FAQ
Send Feedback
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
માટે કૂકસ્નેપ્સ
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
Falu Gusani
@falu123
July 18, 2022 18:47
તમારી રેસીપી જોઈને ને મે પણ બનાવ્યા કરછી ખારી ભાત થેકયુ રેસીપી શેર કરી
❤️
1
Aanal Avashiya Chhaya
@aanal1990
July 15, 2022 10:26
@mrunalthakkar મેં પણ ખારી ભાત બનાવ્યા 🙂thank u 🙏😊#KRC cooksnap challange
❤️
1
Bhavnaben Adhiya
@cook_20681203
July 14, 2022 08:57
Mrunalji તમારી રેસીપી મુજબ મેં ખારી ભાત બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે આભાર. આવી સરસ રેસીપી મુકવા માટે.
❤️
1
Amita Soni
@Amita_soni
July 13, 2022 16:38
તમારી રેસીપી જોઈને મેં પણ બનાવ્યું ખારી ભાત ટેસ્ટમાં બહુ સરસ બન્યું. થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ
👏
1
Sudha Banjara Vasani
@SudhaFoodStudio51
July 12, 2022 17:46
મેં પણ તમારી રેસીપી થી પ્રેરાઈને બનાવ્યા કચ્છી ખારી ભાત..આભાર...😊👍.
👏
1
Sonal Modha
@sonalmodha
July 13, 2022 11:11
મેં તમારી રેસિપી મા થોડા ફેરફાર કરી ને કચ્છી ખારી ભાત બનાવ્યા છે.
😋
❤️
👏