દાદીમા નું ખીચુ
આ ખીચુ ઝડપથી બની જાય છે નાસ્તા માટે બેસ્ટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં પાણી તેમાં ખારો જીરુ અજમા મીઠું નાખીને મિક્સ કરીને ઉકાળવું
- 2
ચોખાનો લોટ નાખીને મિક્સ કરવું
- 3
ઉપર મરચા પાઉડર તેવ નાખીને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ખીચુ (Khichu Recipe In Gu jarati)
#ખીચુ નરમ નરમ,ગરમ,મસાલેદાર, ચટાકેદાર ,ઓછા તેલથી બનતી વાનગી છે. જનરલી ચોખાના લોટનું ખીચુ બનાવીએ છીએ છો ટી ભૂખ સંતોષાય છે. ઓછા સમય માં ઝડપથી બની જાય છે. #trend4#Week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખીચુ (Khichu recipe in Gujarati)
#TCખીચુ એ એક નાસ્તા ની આઈટમ છે. જે સાંજ ના ટાઈમે ખાવાની મજા આવે છે. Ekta Pinkesh Patel -
ખીચુ (Khichu Recipe In Gujarati)
ખીચુ ગુજરાતી ઓ નુ મનપસંદ નાસ્તો છે ..ને ખૂબ જ્ડ્પ થી ને ઓછી વસ્તુ થી બની જાય #trend4 #ખીચુ bhavna M -
ઘઉંના લોટ નું ખીચું
આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી વાનગી છે સાંજે આપણે એકદમ લાઈટ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે Rita Gajjar -
-
-
ચોખા નુ ખીચુ (Chokha Khichu Recipe In Gujarati)
ખીચુ નાના મોટા બધા નુ ફેવરીટ.આજે સાંજે ખીચુ ખાવા નુ મન થયુ બનાવીયુ Harsha Gohil -
ખીચુ (ઘઉના લોટનું તીખું ચટપટુ ખીચુ) (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#ખીચુ Smitaben R dave -
-
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ૨ #માઇઇબુક ખીચુ એ લગભગ બધા ગુજરાતી ઓનુ ફેવરીટ હશે હવે ખીચુ એ ઈન્ડીયા ની બહાર પણ પોતાનુ આગવુ સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે કેમકે એ ઝટપટ બનતુ ને સારુ એવુ સ્નેક છે Maya Purohit -
-
મલ્ટી ગ્રેન ખીચુ (Multi-grain Khichu recipe in gujarati)
#સ્ટીમ #વીકમીલ૩ #goldenapron3 #week25 Smita Suba -
ખીચુ #india
#indiaPost 1 ખીચુ કોને કોને ભાવે?જયારે ખીચિયા પાપડ બનાવી એ ત્યારે અડધું ખીચુ તો ખાવા માં જ જાય.ઘણાં લોકો સ્પેશિયલ ખાવા માટે પણ ખીચુ બનાવે છે, અથવા બજારમાં થી તૈયાર ખીચુ ખાય છે.તો ચાલો આપણે બજાર જેવું ખીચુ બનાવવા ની રીત જોઈએ. Heena Nayak -
ખીચુ (Khichu Recipe In Gujarati)
#Trend4 જ્યારે પણ પાપડ વણવાની વાત આવે ત્યારે ગરમાગરમ ખીચું ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ ખીચુ Khushbu Japankumar Vyas -
ચોખા ના લોટ નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#PSવરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય છે Falguni Shah -
-
ખીચુ(khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૦નવસારી પ્રખ્યાત દાદી માં નું ખીચુ મારા સન નું ફેવરીટ છે. Kinjal Kukadia -
-
ઘઉંના લોટનુ ખીચુ (Wheat flour khichu recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#Post 21 ખીચુ એ બધા લોકોનું ફેવરીટ હોય છે. બધા ચોખાના લોટનું ખીચુ તો બનાવતા જ હોય છે. તો આજે મેં ઘઉંના લોટનુ આદુ, મરચા અને કોથમીર વાળ હેલ્ધી ખીચુ બનાવ્યુ છે. Sonal Lal -
પાલક ખીચુ (Palak Khichu Recipe In Gujarati)
#trend4 આજે ટ્રેન્ડ 4 ના વીકમાં બધા ગુજરાતી ની ઘરે નહિ પણ લગભગ દરેક ઘરે બનતી અને ખૂબ જ હેલ્ધી જલ્દી બની જાય તેવું પાલક નું ખીચું બનાવેલ છે. Bansi Kotecha -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati
#CB9શિયાળાની ગુલાબી ઠંડીમાં ચોખાના લોટનું ગરમાગરમ ખીચું મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે ખીચુ લો ડાઇટઓછું તેલ કે લેરી વાળી ટ્ ભૂખ સંતોષે તેવી વાનગી છે આ વાનગી પુરાના સમયથી ચાલી આવી છે અને અત્યારે પણ હોટ ફેવરિટ વાનગી બની ચૂકી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
જુવારનું ખીચુ(juvar nu khichu recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ આ જુવારના લોટનું ખીચુ પૌષ્ટિક અને પચવામાં એકદમ હલકું હોય છે અને વેઇટ લોસ માં પણ ઉપયોગી છે Tasty Food With Bhavisha -
ખીચુ(Khichu Recipe in Gujarati)
#trend4#ખીચુવ્રત, ઉપવાસ માં ખવાઈ એવું ટેસ્ટી ફરાળી ખીચુ Megha Thaker -
ગ્રીન ખીચુ
#ઇબુક૧#૫#લીલી#નાસ્તોચોખા નુ ખીચુ એ આપણા ગુજરાતી ઓ ના ઘર મા બનતું જ હોય છે .અને સ્ટીટ ફુડ તરીકે પણ ઘણું ફેમસ છે. Nilam Piyush Hariyani -
મેથી નું અથાણું (Methi Athanu Recipe In Gujarati)
આ અથાણું ખૂબ જ ઝડપથી બની જાય છે અને સરળતાથી બની જાય છે. Kunjal Sompura -
ઘઉં નાં લોટ નું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
#trend4#khichu#COOKPADGUJ#CookpadIndia ખીચું એ ગમે તે સમયે તરત જ બનાવી ને ખાઈ શકાય એવી વાનગી છે. જે જુદા જુદા લોટ માં થી બનાવી શકાય છે. અહી મે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરી ને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
ચોખા ના લોટ નુ ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiકણકીના લોટના ખીચુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367075
ટિપ્પણીઓ (2)