ફ્રુટ ગુલાબ

Rekha Vora @rekhavora
આ ફ્રુટ ચોમાસાની ઋતુ માં મળે છે તે ખૂબ જ સારું આવે છે અને તે સોફ્ટ હોવાથી નાના બાળકો અને મોટી ઉંમર ના લોકો સરળતાથી ચાવી શકે છે
ફ્રુટ ગુલાબ
આ ફ્રુટ ચોમાસાની ઋતુ માં મળે છે તે ખૂબ જ સારું આવે છે અને તે સોફ્ટ હોવાથી નાના બાળકો અને મોટી ઉંમર ના લોકો સરળતાથી ચાવી શકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબ ને ધોઇ છોલી ને સમારી લ્યો તેના પર ચાટ મસાલો છાંટી સર્વ કરો
Similar Recipes
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
ફ્રુટ ડિશ
# mango#કૈરી# contest 25 May-1Juneઆપડે જમ્યા પછી ડેઝટૅ મા આઈસ્ક્રીમ અથવા ફ્રુટ ખાઈએ. આજકાલ લગ્ન પ્રસંગ માં પણ આ ચલણ છે. ફ્રુટ નું એક અલગ કાઉન્ટર હોય છે. અને ફ્રૂટસ ને અલગ અલગ આકાર મા કટ કરીને ટેબલ એટલું સરસ સજાવ્યું હોય છે કે આપડે જોતાંજ રહીએ. તો આજે આપડે પણ ફ્રુટ ને કટ કરીને થોડું સારી રીતે ગોઠવીને સર્વ કરીએ. મારા છોકરાંઓ એક મિનિટ મા આ ડિશ પુરી કરી દે છે. Bhavana Ramparia -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
Weekend specialSunday specialગરમીમાં ઠંડક આપે તે માટે ઠંડા-ઠંડા કુલ ફ્રુટ સલાડ ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઝડપથી બની શકે અને નાના મોટા બધાને ભાવતી વાનગી છે. મેં અહીં રોજ ફ્લેવરમાં ફ્રુટ સલાડ બનાવ્યું છે. મારા બાબાને રોજ ફ્લેવર બહુ ભાવે છે. Nita Prajesh Suthar -
મિક્સ ફ્રુટ ડીશ (Mix Fruit Dish Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaફ્રુટ ડીશ કે પછી ફ્રુટ ની કોઈ પણ વાનગી તમને ઉનાળો આવતાં યાદ આવવા માંડે છે.ઠંડા ફ્રુટ ગરમી માં એકદમ ઠંડક આપે છે.મે આજે મહા શિવરાત્રિ નાં દિવસે મહાદેવ ને મિક્સ ફ્રુટ ની પ્રસાદી ધરાવેલ છે. sm.mitesh Vanaliya -
ડ્રેગન ફ્રુટ મિલ્કશેક (Dragon Fruit Milkshake Recipe In Gujarati)
અત્યારે ડ્રેગન ફ્રુટ ની સિઝન છે તો ફ્રેશ ડ્રેગન ફ્રુટ મળે છે તો આજે મેં તેમાંથી ડ્રેગન ફ્રુટ નું મિક્ષક બનાવ્યું છે Sonal Modha -
-
કમળક નું અથાણું (સ્ટાર ફ્રુટ પિકલ)
#MVFચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં કમળક અથવા સ્ટાર ફ્રુટ બહુ મળે છે અને મીઠું મરચું અને ખાંડ નાખીને ખાવાની મજા આવે છે કેરીની સીઝન જાય એટલે આપણને એની બહુ યાદ આવે હવે આ અથાણું બનાવીએ જે ઇન્સ્ટન્ટ બની જાય અને કેરીની પણ ખોટ પૂરે Kalpana Mavani -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા નુ ફેવરીટ ફ્રુટ સલાડ આજ બનાવીયુ. Harsha Gohil -
સુખડી પકવાન
સુખડી પકવાનખાવા મા બહુ મુલાયમ થશે.જે મોટી ઉંમર ના માણશો પણ આસા ની થી ખાઇ શકે છે. Devyani Mehul kariya -
-
મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ (Mix fruit Salsa with salsa sandwich recipe in Gujarati)
#CookpadTurns4 ફ્રુટ એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે ફ્રુટ માંથી જરુરી બધા વિટામિન હોય છે ફુટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે તો હુ મીક્સ ફ્રુટ સાલસા વીથ સાલસા સેન્ડવીચ બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સાહિ ગુલાબ પરોઠા
#ફ્યુજન#ઇબુક૧#Day 14આ રેસિપી એક નવી સ્વીટ ડીશ છે એમાં ગુલાબ અને ગુલકંદ અને ડ્રાય ફ્રુટ ના ભૂકા નો ઉપયોગ કરી ને બનવા માં આવીયો છે Vaishali Joshi -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગ્નો હોય કે જમણવાર, દૂધના માવામાંથી બનતી આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવામાં આવે તો એકદમ પરફેકટ ગુલાબજાંબુ બનાવવા ખુબ સરળ છે. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રેસિપી થી જરૂર બનાવજો.#સાતમ Jigna Vaghela -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો આવે એટલે અવારનવાર ઉપવાસ થતા હોય છે તેમાં આવું ટેસ્ટી ફ્રુટ સલાડ મળે તો સરસ મજા આવી જાય Kalpana Mavani -
ડ્રાય ફ્રુટ લસ્સી
#goldenapron2#week 4 panjabiપંજાબી લોકો જેમ ભંગાળા વાખાણ તેમ ત્યાં ના લોકો ની ફેમસ ને પસંદગી એટલે લચ્છી ,જે આજે આપડે બનાવીશું. Namrataba Parmar -
ડ્રેગન ફ્રુટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
Everyday ફ્રેશ ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અત્યારે ડ્રેગન ફ્રુટની સીઝન છે તો મેં તેનો ઉપયોગ કરી અને સ્મુધિ બનાવી . નાના મોટા બધાને સ્મુધિ તો ભાવતી જ હોય છે. સવાર સવાર મા એક ગ્લાસ સ્મુધિ મલી જાય તો લંચ ટાઈમ સુધી પેટ ભરેલુ રહે. Sonal Modha -
ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)
મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે#Tipsગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે Jayshree Doshi -
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard Recipe In Gujarati)
#MAઆ વાનગી મારા સાસુમા પાસેથી શીખી છું. અને ઘરમાં દરેકને પ્રિય છે.ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે એવો ફ્રુટ કસ્ટર્ડ જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને ઝટપટ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ગરમીમાં પેટને અંદરથી ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિમી તેમજ મીઠું મધુર બનશે.ઘરમાં નાના બાળકો થી લઈને મોટા વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ ભાવશે.આ ફ્રુટ કસ્ટર્ડ બનાવવા માટે ફ્રુટસ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો છો. Urmi Desai -
સુજી પનીર વેજીટેબલ ના પુડલા (Sooji Paneer Vegetable Pudla Recipe In Gujarati)
કઈક નવું ઇનોવેશન કર્યું છે .અને એટલા સરસ અને સોફ્ટ થયા છે કે નાના બાળકો અને વૃદ્ધ લોકો પણ સહેલાઇ થી ખાઈ શકે અને પચવામાં પણ સહેલા.. Sangita Vyas -
રાજમા સ્ટફ પરોઠા (Rajma Stuffed Paratha Recipe In Gujarati)
આજકાલ સ્કૂલ માં બાળકોને lunch box time' ટેબલ આપવામાં આવે છે જે હેલ્થી મેનુ હોવાથી બાળકો માટે સારું રહે છે. #LB Stuti Vaishnav -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
ફ્રુટ સ્મુધી (Fruit Smoothie Recipe In Gujarati)
#GA4#Week26#ORANGE#COOKPADINDIA#COOKPADGujarati મેં ઓરેન્જ, કિવી, ડ્રેગન ફ્રુટ, દ્રાક્ષ અને સ્ટ્રોબેરી નો ઉપયોગ કરીને ફ્રુટ સ્મૂધી તૈયાર કરેલ છે સ્મુધી એ સેમી લિક્વિડ હોય છે જે એક ગ્લાસ જેટલું લેવાથી પણ જમવા જેવું લાગે છે. આ એક પોષતત્ત્વોથી ભરપૂર વાનગી છે. આમાં ઓરેન્જ અને કિવી નો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી વિટામિન સી સારા પ્રમાણમાં જે રોગપરતિકારકશક્તિ વધારે આ ઉપરાંત ગરમી માં લૂ થી પણ બચાવે છે. Shweta Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18..આ આ રેસિપી હું મારી મમ્મી અને મારી મોટી બહેન પાસેથી શીખી છું થેન્ક્યુ સો મચ.. Megha Shah -
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે. Nasim Panjwani -
ફ્રુટ કસ્ટર્ડ(Fruit Custard Recipe in Gujarati)
#RB19 ફ્રુટ કસ્ટર્ડ સરળતાથી બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. મારી નાની દીકરી નું મનપસંદ છે. Bhavna Desai -
ફ્રુટ સલાડ
#સમર માં ખૂબ સારા ફ્રૂટ્સ આવે છે તો શે મેં બનાવ્યો બધાનો પસંદ હોય એવો ઠંડો ફ્રુટ સલાડ..ખૂબ ટેસ્ટી અને સમર માં ઠંડો ફ્રુટ સલાડ મલી જાય ..તો બીજું શું જોઈએતો ચાલો જોઈએ રેસીપી.. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386989
ટિપ્પણીઓ