ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)

હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ.
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
હેલ્થી અને ટેસ્ટી જટપટ બને તેવા ઇટાલિયન પાસ્તા, નાના બાળકો થી લઈ ને મોટા લોકો બધા ને ભાવે તેવા પાસ્તા જે નાસ્તા માં અને જમવા માં પણ ચાલે.તો ચાલો આપડે તેની રેસિપી જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને બાફી મૂકો. પાસ્તા થાય ત્યાં સુધીમાં ડુંગળી, મરચાં, અને લસણ ને સમારી લો અને ટામેટા ની પ્યુરી કરી લો. ત્યારબાદ પાસ્તા ચડી જાય પછી એને કાઢી લો.
- 2
ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકો. તેમાં લસણ, ડૂંગળી અને મરચાં ને એડ કરો. એને સાંતળી લો.પછી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરો. પછી થોડી વાર ચડવા દો.
- 3
પછી તેમાં પાસ્તા સોસ નાખો. થોડી વાર ચડવા દો. પછી તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને પાસ્તા નો મસાલો એડ કરો.
- 4
થોડી વાર ચડવા દો. પછી તેમાં મેયોનિઝ એડ કરો. ડુંગળી પાકી જાય ત્યાં સુધી ચડવા દો.
- 5
ત્યારબાદ તેમાં પાસ્તા એડ કરો. અને 10 મિનીટ ચડવા દો. ત્યારબાદ સર્વ કરો. અને ઉપર થી ચીઝ અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી પાસ્તા(Creamy pasta recipe in Gujarati)
#GA4#Week12#MAYONNAISE- મેયોનિસ બાળકો અને મોટા બધા ને પસંદ હોય જ. ઇટાલિયન પાસ્તા માં એનો ઉપયોગ બહુ જ ટેસ્ટી લાગે છે. અહીં મેયોનીઝ ના અલગ ફ્લેવર્સ લીધા છે જેનાથી ડીશ વધુ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જપાસ્તા ઇટાલિયન રેસિપી છે પણ હુ ફરાળી પાસ્તા પણ બનાવું છું મને પાસ્તા બહુ ભાવે છે તો શેર કરું છું Pina Mandaliya -
ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા (Italian Veg Cheesy Pasta Recipe In Gujarati)
પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. સ્પેશિયલ ઇટાલિયન સ્ટાઈલ.તો આજે મેં લંચ માં બનાવ્યા ઇટાલિયન વેજ ચીઝી પાસ્તા. Sonal Modha -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe in Gujarati)
પાસ્તા એ એક એવી ડીશ છે જે નાના મોટા સૌને ભાવે છે. મેં આજે બનાવ્યા છે રેડ સોસ પાસ્તા.!#માઇઇબુક#પોસ્ટ૧૬ Charmi Shah -
ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલિક બ્રેડ
#ફ્યુઝન રેસિપી કંતેસ્ટ#ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલીક બ્રેડ Kashmira Mohta -
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
#TheChefStory#ATW3#Cookpadindia#Cookpadgujarati આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
પાસ્તા પોપ્સ (Pasta Pops Recipe In Gujarati)
#prcપાસ્તા એ આજકાલ બાળકો ને ખૂબ ભાવતી વાનગી છે.,. માર્કેટ માં અનેક પ્રકાર ના પાસ્તા મળે છે...હવે તો મેગી ની જેમ પાસ્તા ખૂબ ઝડપથી બની જાય તેવા રેડી પણ મળે છે .... મે પેને પાસ્તા ને એક અલગ રીતે સર્વ કર્યા છે જે બાળકો ને ખૂબ પસંદ આવશે Hetal Chirag Buch -
-
પાસ્તા અરાબિયટા (Pasta Arrabiata Recipe in Gujarati)
એરાબિયાટા સોસ, એ એક ઇટાલિયન સ્પાઇસ્સી સોસ છે જે લસણ, ટામેટાં, અને સૂકા લાલ મરચા માંથી બને છે. આ સોસ વધારે પ્રમાણ માં પાસ્તા અને પીઝા માં વપરાય છે.#PS#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
ક્રીમી ચીઝ પાસ્તા (Creamy Cheese Pasta Recipe In Gujarati)
#prc#પાસ્તા રેસિપી ચેલેન્જ Suchita Kamdar -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
-
-
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)😊
નાના મોટા બધાને ગરમાગરમ પાસ્તા ખાવાની મઝા આવે Bhavana Shah -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
-
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel
More Recipes
ટિપ્પણીઓ