મેથીના ઇન્સ્ટન્ટ ભજીયા (Methi Instant Bhajiya Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
મેથીના ઇન્સ્ટન્ટ ભજીયા (Methi Instant Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી,કોથમીર, મરચાં ધોઈ કોરા કરી જીણા સમારી લો.લોટ તથા મીઠું અને બધા મસાલા ઉમેરી મીકસ કરી દો.
હવે તેમાં મેસ કરેલ કેળાં ઉમેરી દો.બરાબર મીકસ કરી લો.
જોઈતું પાણી ઉમેરી મિશ્રણને ખૂબ ફીણો પછી 15 મીનીટ ઢાંકી દો. - 2
ત્યારબાદ ગેસ ઓન કરી તેના પર કડાઈમાં તેલ ગરમ મૂકી ગરમ થતાં તૈયાર ખીરા પર ચપટી સોડા અને લીંબુનો રસ ઉમેરી તરત જ કડાઈમાંથી બે ચમચી ગરમ તેલ ઉમેરી ફરી એકવાર ફીણી લો.તેમાંથી ભજીયા પાડો.મીડીયમ આંચે ભજીયા ગોલ્કડન એવા તળી લો.
- 3
તૈયાર છે ગરમાગરમ મેથીના ભજીયા સર્વિંગ પ્લેટમાં લઈ સમારેલી ડુંગળી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
શીંગના (લીલી શીંગ) ઓળાની સબ્જી
#MFF#મોન્સુન ફુડ ફેસ્ટિવલ#RB16#માય રેશીપી બુક#સ્પે મોન્સુન (ઢાબા સ્ટાઈલ)ઈનોવેટીવ રેશીપી ચોમાસામાં શીંગના ઓળા શેકીને કે બાફીને ખાવાની મઝા ખૂબ જ આવે છે.એ ખાતાં-ખાતાં જ મને એમાં થી કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને અમલમાં મૂકી દીધો.આજે લંચમાં એજ સબ્જી બનાવી બધાને ખૂબ જ ટેસ્ટી લાગી.જે આપની સમક્ષ શેર કરી છે.જે સૌને ગમશે જરૂરથી ટ્રાય કરશો. Smitaben R dave -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#Famતમે ભજીયા તો ઘણી રીતના ખાધા હશે પણ અમારા ફેમિલી ની સ્ટાઈલ થી ભજીયા બનાવી એક વાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ પોચા અને સરસ બનશેમારા આખા ફેમિલીને ફેવરિટ વાનગી બીજી વસ્તુ માટે કોઈ agri થાય કે ન થાય પણ ભજીયા માટે તો બધા રેડી જ હોય એમાંય આ ચોમાસા વરસતા વરસાદમાં ગરમા-ગરમ ભજીયા ખાવાની તો મજા જ કાંઈક ઔર છે Jalpa Tajapara -
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#ફટાફટજ્યારે ઓચિંતા મહેમાન આવે અને રસોડામાં ફટાફટ કરવાનું હોય ત્યારે ફટાફટ બનતા મેથીના ગોટાને હું પહેલી પસંદગી આપું છું. જો મેથીની ભાજી ન હોય તો એના ઓપ્શનમાં લીલા ધાણા પણ નાખી શકાય છે. જો રવો ઘરમાં ન હોય તો તેના બદલે 1 tbsp ચોખાનો લોટ અથવા એક ટેબલ ચમચી ઘઉંનો કરકરો લોટ પણ એડ કરી શકાય છે. Neeru Thakkar -
-
-
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
-
-
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe in Gujarati)
#GA4#Week19#Methiમેથી ના ભજીયા શિયાળા મા અને ચોમાસા માં ખાવા ની બહુ મજા આવે છે.મારા ઘરે બધા ને ખૂબ જ ભાવે છે.Komal Pandya
-
-
કેળા મેથીના ભજીયા
ગુજરાત મા કોઈપણ જમણવાર મા લપસી, અને શીખંડ સાથે આ ભજીયા હોય જ છે, ગરમ, ઠંડા બન્ને રીતે સારા લાગે Nidhi Desai -
-
ગોટા ભજીયા (Gota Bhajiya Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC: ગોટા ભજીયામારા મમ્મી ને ગોટા ભજીયા બહું ભાવે મારા મમ્મી બીજા દિવસે ઠંડા ભજીયા સવારે ચા સાથે ખાઈ.ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા કાંઈક અલગ જ હોય છે.તો આજે મેં ગરમ ગરમ ગોટા ભજીયા બનાવ્યા. Sonal Modha -
પાલક મેથીના ભજીયા (Palak Methi's Bhajiya Recipe in Gujarati)
#MW3#Fried#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16391377
ટિપ્પણીઓ (4)