આલુ મટર સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક મેંદા ના લોટ બાંધવો માટે
- 2
એક વાસણમાં મેંદો ને રવો ચાળી લો તેમાં તેલનું મોણ નાખી મીઠું સ્વાદાનુસાર હળદર ધાણાજીરું લાલ મરચું પાઉડર અજમો નાખી રાબર મિક્સ કરીને લોટ બાધી થોડી વારે માટે રહેવા દો
- 3
હવે બટાકા ને વટાણા ને બાફી લો બટાકા બફાય જાય એટલે તેને ઠંડા કરી છોલી લો તેને બરાબર મિક્સ કરો એક કડાઈ માં તેલ જીરૂ નો વધાર કરો તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ લીમડા ના પાન નાખી તેમાં બટાકા નો માવો ઉમેરો તેમાં બધાં મસાલા નાખી બરાબર હલાવી લો સમોસા નું પુરન તૈયાર કરો
- 4
હવે પાટલી પર લુવો લઇ તેને રોટલી જેમ વણી લો તેને વચ્ચે થી કાપી બે ભાગ કરી લો હવે એક ભાગ ત્રિકોણ આકાર નો સેપ આપી તેમાં બટાકા નો માવો ભરી સમોસા વાળી દો
- 5
એમ બધાં સમોસા ભરી લો
- 6
હવે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે સમોસા ને તળી લો
- 7
તો તૈયાર છે ગરમા ગરમ સમોસા તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#RB16#Week _૧૬મુંબઈ ના ફેમસ વડાપાવ Vyas Ekta -
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#MFF#RB16#week_૧૬મોન્સુન ફ્રુટ ફેસ્ટિવલ#પોસ્ટ_૨જાંબુ શોટ્સ Vyas Ekta -
આલુ મટર મીની સમોસા (Aloo Matar Mini Samosa Recipe In Gujarati)
#FFC5#week5#ફૂડફેસ્ટિવલ#આલુમટરસમોસા#CookpadIndia#Cookpadgujarati#Cookpad#Cooksnapchallengeઆલુ મટર મીની સમોસા Manisha Sampat -
-
-
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
આલુ મટર સમોસા
#સ્ટ્રીટ#ઇબુક28સમોસા સ્ટ્રીટ નું ફેમસ ફૂડ છે.. સમોસા પણ અલગ પ્રકાર ના બનતા હોય છે.. Tejal Vijay Thakkar -
-
-
-
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
-
આલુ મટર સમોસા (Alu Mutter Samosa Recipe In Gujarati)
#આલુકીડસ નું પ્રિય એવું કાર્ટુન મોટુ પતલુ ના ફેવરિટ સમોસા(મારા બેય છોકરાઓ ના પણ ફેવરિટ) Shyama Mohit Pandya -
-
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
-
-
-
-
-
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
આલુ સમોસા
#ફ્રેન્ડ્સ આપડા માં થી ઘણા બધા ના છોકરાઓ વટાણા નથી ખાતા હોતા મારી બેબી ને તો કોઈ પણ ડીશ માં જો વટાણા દેખાઈ જાય તો એ ખાતી જ નથી અને સમોસા જે બહાર મળે છે એમાં મોસ્ટલી વટાણા હોય જ છે. એટલે જ મેં એના માટે આલુ સમોસા બનાવ્યા હતા અને ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા હતા. Santosh Vyas -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફૂડ સમોસા ઘણા પ્રકારના બને છે પણ મેં સ્ટ્રીટ ફૂડમાં પીરસાતા આલુ મટર ના સમોસા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5ગુજરાતીઓ નાસ્તા ના શોખીન એટલે અવારનવાર breakfast તેમજ ડિનર માટે સમોસા ખમણ ઢોકળા દાબેલી વગેરે બનાવતા જ હોય છે.સમોસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જેમકે ડુંગળીવાળા સૂકામસાલા ના સમોસા,આલુ મટર ના સમોસા, પટ્ટી સમોસા, ચાઇનીઝ ,પંજાબી એમ ઘણા પ્રકારના સમોસા બનાવવામાં આવે છે આજે મેં મટર સમોસા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6આ સમોસા પટ્ટી બનાવી ને આ પટ્ટીમાં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માટે કઠોળ, ડુંગળી, આલુ મટર ,ચાઈનીઝ, મિક્સ વેજીટેબલ વગેરે પસંદ કરી આપણી પસંદ ના પટ્ટી સમોસા બનાવી ને આનંદ લઈ શકીએ છીએ. મેં આજે આલુ-મટરના પટ્ટી સમોસા બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (5)