રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મગ ને ૩/૪ કલાક પલાળી રાખો હવે મગ ને ધોઇ ને બાફી લો
- 2
મગ બફાય જાય એટલે એક કડાઈ માં તેલ રાઈ ઉમેરો વધાર થઇ જાય એટલે તેમાં લીમડા ના પાન આદું મરચાં લસણ ની પેસ્ટ નાખીને બરાબર હલાવી
- 3
તેમાં ઝીણો સમારેલો કાંદો ને ટામેટું સાંતળવું કાંદા ને ટામેટાં થઈ જાય એટલે તેમાં હળદર પાઉડર લાલ મરચું પાઉડર નાખી બાફેલા મગ ઉમેરી તેમાં પાણી નાખી બરાબર હલાવી મિક્સ કરીને
- 4
તેમાં મીઠું સ્વાદ ગોળ અથવા ખાંડ ઉમેરો ત્યારબાદ તેને થોડી વારે મગ ને ઉકળવા દો તો તૈયાર છે મસાલા મગ
- 5
Similar Recipes
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
મારવાડી કઢી(Marvadi Kadhi Recipe in Gujarati)
#KRC#RB4#week_4 My Recipes EBookરાજસ્થાની મારવાડી કઢી Vyas Ekta -
-
-
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta -
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
-
-
ગલકા બટાકા નું શાક (Galka Bataka Shak Recipe In Gujarati)
#RB9#week_૯My recipes EBookCooksnap challenge શાકગલકા બટાકાં નું શાકલંચ કે ડિનર માં બનાવી શકાય તેવું શાક Vyas Ekta -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
મસાલા વાળા મગ (Masala Moong Recipe In Gujarati)
#EB મસાલા વાળા મગ ને સાથે મગ નુ આેસામણ Daxa Pancholi -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
-
-
અડદ ની દાળ વડા
#FDS#post _૩#RB18#Week _૧૮My recipes EBookઅડદ ની દાળ વડાMy friend na favourite che Vyas Ekta -
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
-
-
મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)
મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઅમારા ઘરે લગભગ દર બુધવારે મગ બને એટલે કોઈ વાર છુટા મગ, લચકો મગ કે છાસિય મગ એમ મગ ની વિવિધ વેરાયટી બનાવું. Dr. Pushpa Dixit -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396910
ટિપ્પણીઓ (4)