પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#PC
આ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે

પનીર મેયો સેન્ડવીચ (Paneer Mayo Sandwich Recipe In Gujarati)

#PC
આ સેન્ડવીચ ફટાફટ બની જાય એવી અને બાળકોને ખૂબ ભાવે એવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યકિત
  1. ૫૦ ગ્રામ પનીર
  2. ૧ નંગ નાનુ કેપ્સિકમ
  3. ૧ નંગ નાની ડુંગળી
  4. ૧ નંગ નાનુ ટામેટું
  5. ૧/૨ ટી.સ્પૂનમરી પાઉડર
  6. ચપટીઓરેગાનો
  7. ચપટીમિક્સ હબૅસ
  8. ૨ ચમચીમેયોનીઝ
  9. સ્લાઈસ બ્રેડ
  10. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટું, પનીર અને કેપ્સિકમના નાના કટકા કરી લો અને તેને એક બાઉલમાં લઈ તેમાં મીઠું, મરી પાઉડર, ઓરેગાનો મિક્સ હબૅસ અને મેયોનિસ ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે બ્રેડની સ્લાઈસ માં બટર લગાવી, તેમાં બનાવેલ મિશ્રણ લગાવી, ઉપર બીજી બ્રેડ મૂકી તેને ગરમ તવા પર બન્ને બાજુ બટર લગાવી શેકી લો.

  3. 3
  4. 4

    હવે આ સેન્ડવીચને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes