કાચા કેળા ની ફિંગર ચિપ્સ

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. ૩ નંગકાચા કેળા
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. તળવા માટે તેલ
  4. મસાલો;
  5. ૧/૨ ટી સ્પૂનકાશ્મીર મરચું
  6. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  7. ૧/૨ ટી સ્પૂનસંચળનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કેળાં ની છાલ ઉતારી તેના ટુકડા કરી તળી લો. તેમાં એટલે ગરમ તેલ મા મીઠા નુ પાણી નાખવુ એટલે ચિપ્સ મા મીઠા નો સ્વાદ આવી જશે. તળાય જાય પછી બહાર કાઢી મસાલો છાટવો. ગરમાગરમ કેળાં ની ફિગર ચિપ્સ સર્વ કરો,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes