બીટ કાકડી નું જ્યુસ (Beetroot Cucumber Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ કાકડી ગાજર બધાને પાણીથી ધોઈ લો પછી તેની છાલ ઉતારી તેના ટુકડા કરી લો
- 2
હવે એક જ્યુસરમાં ફુદીનાનાં પાન અને આ બધા ટુકડાઓનું જ્યુસ બનાવી લો પછી તેને ગરણીથી ગાળી લો
- 3
હવે આ જ્યુસમાં મરી પાઉડર અને મીઠું અને લીંબુનો રસ ઉમેરી સર્વ કરો. આ જ્યુસમાં પણ ઉપયોગી છે અને હેલ્થ માટે પણ સારું છે તૈયાર છે બીટ કાકડી નું જ્યુસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
-
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)
મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું . Parul Patel -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
ગાજર કાકડી નો જ્યુસ (Carrot Cucumber Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiગાજર અને કાકડીનો જ્યુસ હેલ્ધી તો છે જ. વડી આને બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને પી શકો છો. આ જ્યુસ માં બે ટેબલ સ્પૂન આમળાનો રસ નાખ્યો છે જેથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Neeru Thakkar -
-
એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રેશ જ્યુસ નું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ટેટ્રાપેક જ્યુસ નો ઉપયોગ બને ત્યા સુધી અવોઈડ કરવો . આજે મેં એબીસી જ્યુસ બનાવ્યું. આ જ્યુસ ખાંડ ફ્રી છે એટલે ડાયાબિટીસવાળા પણ પી શકે. Sonal Modha -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
-
-
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
કાકડી નો જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
Cucumber JuiceSummer cooler juiceKannada recipes Rekha Ramchandani -
ગાજર અને બીટ નો જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
#SJCઅ વેરી હેલ્થી જ્યુસ. અ કિક સ્ટાર્ટ ટુ યોર ડે. સુંદર અને હેલ્થી દિવસ ચાલુ કરવા માટે નો નુટ્રિટીવ જ્યુસ.Cooksnapoftheweek@DAXITA_07 Bina Samir Telivala -
-
બીટ ગાજર અને ટામેટાનો જ્યુસ (Beetroot Carrot Tomato Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujrati Amita Soni -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
-
બીટરૂટ જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
#RC3#WEEK3#REDRECIPE... એન્ટી એઇજીંગ જ્યૂસ આ જ્યૂસ એક એન્ટી એજીંગ જ્યૂસ છે... જેને રોજ સવારે પીવાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે. લોહી નું પરિભ્રમણ થશે. એટલે સ્કિન ચોખ્ખી થશે.અને સ્કિન પર ની કરચલી જે નાની ઉમરે થાય છે તેના પર પણ અસર કરે છે... તો તમે પણ ટ્રાય કરજો આ જ્યૂસ નો... be healthy..😊😊👍🏻👍🏻 Kajal Mankad Gandhi -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#HR આ જ્યુસ પીવાથી ગરમી માં પણ રાહત મળે છે. Nidhi Popat -
-
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16406611
ટિપ્પણીઓ (7)