કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ડઝનકાચા કેળા
  2. આદુ અને મરચા ની પેસ્ટ
  3. સિંધવ મીઠું
  4. કાજુ કિસમીસ
  5. 1 ચમચી મરી પાઉડર
  6. થોડો લીંબુ નો રસ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ કેળા ને બાફી લો પછી તેની છાલ કાઢી લો

  2. 2

    પછી ખમણી થી ખમણી લો. પછી એક બાઉલ માં સીંધવ મીઠું નાખી મસળી લો.

  3. 3

    પછી થોડાક કેળા ના માવા મા કીસમીસ કાજુ, સીંધવ મીઠું,મરી, લીંબુ નો રસ, આદું મરચાં ની પેસ્ટ નાખી હલાવો.

  4. 4

    પછી નાની નાની ગોળીઓ બનાવી લો. પછી હાથેથી ગોળી ને સાદા માવા મા ભરી વાળી તળી લો.

  5. 5

    પછી સર્વીગ પ્લેટ મા લઇ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes