રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SFR
#cookpadindia
#cookpadgujrati
રાજગરા ની ફરાળી પૂરી

રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)

#SFR
#cookpadindia
#cookpadgujrati
રાજગરા ની ફરાળી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. મીઠું સ્વાદમુજબ
  3. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરા નાલોટ માં મીઠું મીક્ષ કરી ગરમ પાણીથી પૂરી નો લોટ બાંધવો... એના લૂવા પાડી દો

  2. 2

    થોડા અટામણ ની મદદ થી પૂરી વણી લેવી

  3. 3

    તેલ ગરમ થયે એમાં પૂરી તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes