સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
સાતમ સ્પેશિયલ ભીંડા નું શાક (Satam Special Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને પાણી થી ધોઈ ને, કપડાં પર પહોળો કરી દો,એક એક ભીંડા ને કપડાં થી લૂછી ને ગોળ કાપી ને પ્લેટ માં રાખો.
- 2
પેન કે જાડાં તળિયા વાળી કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ અને મેથી ના દાણા ઉમેરો ને તતડે એટલે હીંગ અને હળદર અને સમારેલા ભીંડા ઉમેરી ને સરસ મિક્ષ કરી લો.
- 3
ભીંડા માં થી ચિકાશ દુર થાય અને ચડી જવા આવે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતાં રહેવું.
- 4
ભીંડા માં થી ચિકાશ દુર થઈ અને ચડી જાય એટલે તેમાં ધાણાજીરુ પાઉડર,લાલ મરચું,સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને મિક્ષ કરી ૨ મિનિટ રાખો પછી તેમાં આમચૂર પાઉડર ઉમેરી ને સરસ હલાવી લો.
- 5
તૈયાર ભીંડા ના શાક ને પીરસી શકાય છે.
Similar Recipes
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#સિમ્પલ કંકોડા નું શાક#શિતળા સાતમ સ્પેશિયલ રેસીપી#Monsoon recipe.........શિતળા સાતમ ના દિવસે ઠંડું ભોજન જમવામાં લેવામાં આવે છે એટલે આગલા દિવસે જ રાત્રે કંકોડા નું શાક બનાવી ને રાખી લેવાનુ.આ શાક ગરમાગરમ અને ઠંડું બન્ને સરસ લાગે છે.... Krishna Dholakia -
સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે. Payal Sachanandani (payal's kitchen) -
કેળાનું રાઇતું શીતળા સાતમ સ્પેશિયલ (Kela Raita Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીશીતળા સાતમ માં બનતું રાઇતું જેમાં રાઈ ક્રશ કરીને નંખાય અને ૨-૩ કલાક નાં રેસ્ટ પછી રાઈ ચડી જાય - એટલે તેનો ટેસ્ટ સરસ આવે. આ રાઇતું ખાવાથી ઠંડું ભોજન પચવામાં સરળતા રહે છે.અમારા ઘરમાં આ રાઇતું બધા ને બહુ ભાવે. કેળા અને ખાંડ ન૩ મીઠાશ, દહીં ની થોડી ખટીશ, લીલા મરચાં ની તીખાશ, રાઈનો ચડિયાતો સ્વાદ અને સેવ નો ક્રંચ. મસ્ત મજાનું ભોજન અને ટેસ્ટી રાઇતું. Dr. Pushpa Dixit -
મસાલા થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Masala Thepla Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક Krishna Dholakia -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
-
સાતમ સ્પેશિયલ થાળી (Satam Special Thali Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ ની વદ સાતમ નો થાળ Ramaben Joshi -
પર્યુષણ સ્પેશિયલ વકીલી નું શાક
#SJR#jain recipe#Paryusan recipe#Tithi recipe#Maharashtian recipe 🙏 જય જિનેન્દ્ર 🙏 (Paryusan) vakili ki bhaji ચણા ના લોટ નો ઉપયોગ કરી વકીલી નું શાક બનાવ્યું...જે દાળ - ભાત સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. એકલું પણ સરસ લાગે... Krishna Dholakia -
-
મેથી થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Methi Thepla Shitala Satam Special Recipe In Gujarati)
મેથી થેપલા#SFR , #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#મેથી #થેપલા #શીતલા_સાતમ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapશીતળા સાતમ નાં દિવસે માતા શીતળા ની પૂજા કરી , નૈવેધ્ય ધરી ઠંડુ ખાવાનો તહેવાર છે .. ગુજરાતી ઓ નાં ઘરે થેપલા તો બને જ છે. Manisha Sampat -
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
પાકાં ગુંદા નું શાક
#cookpadGujarati#cookpadIndia#Summerspecialgundanusak#પાકાં ગુંદા નું શાકપાકાં ગુંદા આમ તો સિધ્ધપુર,મહેસાણા આજુબાજુ ના વિસ્તાર માં ઉનાળાની ઋતુમાં બજાર માં મળે છે...રસ,રોટલી અને પાકાં ગુંદા નું શાક જમવામાં મજા આવે... □ પાકાં ગુંદા માં કેલ્શિયમ અને આર્યન ઘણાં પ્રમાણ માં હોય છે.□ ફ્રેકચર થયું હોય તો તેના દુખાવા માં રાહત મળે,સંધિવા,મરડો,ત્વચા સંબંધી રોગો દૂર કરી ને હાડકાં મજબૂત બનાવે...□ કૄમિ દૂર કરે વળી પાચનતંત્ર મજબૂત બનાવે છે. Krishna Dholakia -
ક્રીસ્પી ભીંડા નુ શાક (Crispy Bhinda Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સપેસયલ daksha a Vaghela -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
-
-
કાજુ ભીંડા નું શાક (Kaju Bhinda Shak Recipe In Gujarati)
#EB ભીંડાનું શાક ઉનાળા માં વારંવાર બનાવીએ છીએ તો આજે મે ભીંડા સાથે કાજુ નું શાક બનાવ્યું રિચ ટેસ્ટ... બહુ મજાનું બન્યું Jyotika Joshi -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ રેસિપી મારા સાસુ શીખવાડેલી છે બોવજ મસ્ત બંને છે Mayuri Pancholi -
-
આલુ શીંગદાણા ની સુકી ભાજી (Aloo Shingdana Suki Bhaji Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ#SFR chef Nidhi Bole -
ભીંડા અને કેપ્સીકમ નું શાક (Bhinda Capsicum Shak Recipe In Gujarati)
#EB#RC4 (Green colour Recipe) Krishna Dholakia -
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય Parul Patel -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
ખાટું-મીઠું ટીંડોળા નું શાક
#SSM#ખાટું-મીઠુંટીંડોળાનુંશાકરેસીપી#સુપરસમરમિલ્સરેસીપી#cookpadGujarati#cookpadindia આજે ટીંડોળા નું ખાટું-મીઠું શાક બનાવ્યું...ઉતર ભારતીય ટચ આપી ને ગુજરાતી ટીંડોળા નું શાક...ખૂબ સરસ બન્યું...ટૂંક માં કંઈક અલગ રીતે કરેલ પ્રયાસ સફળ થયો. Krishna Dholakia -
ભીંડા શકકરટેટી નું શાક (Bhinda Shakkarteti Shak Recipe In Gujarati)
#EBઉનાળો આવ્યો અને શાકમાં અઠવાડિયામાં એકવાર જો ભીંડા ન હોય તો રસોઈ અધુરી કહેવાય ખરું ને?..અને ગુજરાતી રસોઈ ના આંગણે અવનવી રીતે ભીંડા નું શાક કરી શકાય, કચ્છમાં ચીભડા એટલે કે સક્કરટેટી સારા એવા પ્રમાણમાં મળી રહે છે અને કચ્છના લોકો જ્યારે શાક ન મળે ત્યારે ચીભડાં નું શાક માં પણ હલાવી લેતા હોય છે તો આજે મેં ભીંડા ચીભડાનું શાક બનાવ્યું છે તો આવો આ શાકને કેમ બનાવવું તે જોઈએ. Ashlesha Vora -
મૂળા ના પાન અને સતુ નું શાક (Mooli Paan Sattu Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Radish leaves nd satu nu Shak#મૂળા ના પાન અને સતુ નું શાક#મૂળા ના પાન ની રેસીપી#સતુરેસીપી Krishna Dholakia -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiઉનાળામાં આવતા લીલા શાકભાજી જેવા કે ટીંડોળા તુરીયા ગીલોડા કારેલા ભીંડા ગવાર વગેરેમાં શરીરને જરૂરી એવા ઘણા બધા પોષક તત્વો તેમજ minerals હોવાથી આ શાકભાજી દિવસમાં એકવાર જરૂર ખાવા જોઈએ. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16448575
ટિપ્પણીઓ (6)