શીતળા સાતમની કુલેર પ્રસાદ (Shitla Satam Kuler Prasad Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#SFR
#શ્રાવણ ફેસ્ટીવ રેશીપી

શીતળા સાતમની કુલેર પ્રસાદ (Shitla Satam Kuler Prasad Recipe In Gujarati)

#SJR
#શ્રાવણ/જૈન રેશીપી
#SFR
#શ્રાવણ ફેસ્ટીવ રેશીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1l વાટકો ઘઉંનો જીણો લોટ
  2. 0ll થી થોડો ઓછો પોચો (રસમલાઈ) ગોળ
  3. 1 મોટો ચમચોઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટને ચાળી લો.ત્યારબાદ તેમાં ગોળ મીકસ કરી લો.હવે તેમાં ઘી ઉમેરી સારી રીતે મીકસ કરી બાઉલમાં દાબી દોજેથી ગોળ-ઘી સારી રીતે મેરીનેટ થઈ ઝશે.અને કુલેર એકદમ ટેસ્ટી લાગે છે.

  2. 2

    તૈયાર કરેલ કુલેરનો પ્રસાદ એમ જ બાઉલમાં સર્વ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

ટિપ્પણીઓ

Similar Recipes