ચીઝ કોર્ન સમોસા (Cheese Corn Samosa Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપબટાકા બાફેલા(ઝીણા સમારેલાં)
  2. 1 કપચીઝ (અમુલ મોઝરેલા)
  3. 1/2 કપમકાઈ નાં દાણા(બોઈલ)
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીચીલી ફ્લેકસ
  6. મીઠું પ્રમાણસર
  7. 15-20સમોસા શીટ્સ (જરૂર મુજબ)
  8. 1/4 કપઘઉં ની લઈ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા,ચીઝ,મકાઈ અને કેપ્સીકમ મિક્સ કરી તેમાં મસાલો કરવો.સમોસા શીટ ફોલ્ડ કરી અંદર પુરણ ભરી લઈ બોર્ડર પર લગાવો.

  2. 2

    ફોલ્ડ કરી ટાઈટ બંધ કરો.આ રીતે બધાં તૈયાર કરવાં.કડાઈ માં તેલ ગરમ કરી ગોલ્ડન બ્રાઉન કલર નાં મિડીયમ તાપે તળી લો.

  3. 3

    કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes