ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
ફણગાવેલા મગ ના ઢોકળા (Sprouted Moong Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલા મગ ને મીક્ષી જાર મા નાખો ક્રશ કરી લો બાઉલ મા લઇ તેમા રવો ઉમેરો આદુ મરચા ની પેસ્ટ મીઠું સ્વાદ મુજબ ઉમેરો દહીં ઉમેરો બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરો ખીરૂ તૈયાર કરો સ્ટીમર ગરમ મૂકો થાળી ને તેલ થી ગ્રીસ કરી લો ખીરા મા ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરો થાળી મા પોર કરો સ્ટીમ કરી લો ચપ્પા થી પીસ કરી લો
- 2
વધાર માટે તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ તલ ઉમેરો લીલા મરચાં લાંબા સમારી ઉમેરો પ્લેટ મા ઢોકળા લઇ તેના પર વધાર પોર કરો લીલી ચટણી સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી ફણગાવેલા મગ ના ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ ના ઉત્તપમ (Sprouted Moong Uttapam Recipe In Gujarati)
#MBR1Week 1#CWTફણગાવેલા મગ ના ઉત્તપમ Harita Mendha -
-
-
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
ફણગાવેલા રાગી-મગ ના ઢોકળા
આ કેલ્શિયમ અને પ્રોટીન પાવર થી ભરપૂર રાગી ઢોક્લા નાસ્તામાં શ્રેષ્ઠ છે. Leena Mehta -
-
-
મગ પાલક ના ઢોકળા (Moong Palak Dhokla Recipe In Gujarati)
#Cooksnap Theme of the Week આજે મે ફણગાવેલા મગ અને પાલક ના ઢોકળા બનાવ્યા છે. ફણગાવેલા મગ માં ફાઇબર ની માત્રા વધારે હોવાથી, પાચન માટે સારા છે. વિટામિન 'a' આંખ માટે લાભદાયી છે. પાલક માં ઘણા પોષક તત્વો રહેલા છે. જેના લીધે ખાંડ લેવલ જળવાઈ રહે છે. હાડકા મજબુત રહે છે. કેલ્શિયમ પણ અધિક માત્રા માં છે. શાકાહારી લોકો માટે ઉત્તમ પ્રોટીન યુક્ત આહાર છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો બ્રેક ફાસ્ટ માં બનાવી શકાય. બાળકો ના ટિફિન માટે પણ સારો નાસ્તો છે. Dipika Bhalla -
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બનાવીએ પણ મગ ના પહેલી વાર બનાવ્યા ઘર માં બધા ને ખૂબ ભાવ્યા. કોઈપણ રૂપે મગ ખાવા પૌષ્ટિકતા થી ભરપુર......... Lopa Acharya -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#LBઆ નાશ્તો નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. છોકરાઓ સવારે સ્કૂલ માં વહેલા જાય અને ઘણીવાર નાસ્તો કરવાનો સમય નથી રહેતો, ત્યારે ફણગાવેલા કઠોળ બહુ ઉપયોગી થાય છે. નાની રિસેસ માં આ નાશ્તો જલ્દી ખવાય જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. Bina Samir Telivala -
-
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah -
-
-
-
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
-
સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #પોસ્ટ 2ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે. DhaRmi ZaLa -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488934
ટિપ્પણીઓ (2)