ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SSR
આ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે.

ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)

#SSR
આ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

---
1  સર્વ
  1. 1/2 કપબાફેલા દેશી ચણા
  2. 1/ 2 નંગ બાફેલા બટાકા ના ઝીણા ટુકડા
  3. 1/2સમારેલો કાંદો
  4. 1/2સમારેલું ટામેટુ
  5. 1/2 નંગસમારેલા લીલા મરચાં
  6. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/2 ટી સ્પૂનશેકેલું જીરું
  8. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  11. કોથમીર સજાવટ માટે
  12. લીંબુ ની ફાડ સાથે સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

---
  1. 1

    એક બાઉલ માં ઘટક ની બધી વસ્તુઓ ભેગી કરી મીક્સ કરવી.ટોસ્ટ કરી ઉપર લીંબુ નો રસ નાંખી મીકસ કરવુ.કોથમીર થી ગાર્નિશ કરી, તરત જ સર્વ કરવું.સાઈડ માં લીંબુ ની ફાડ મુકવી

  2. 2

    નોંધ :ગરમ ચણા અને બટકા ની જ ચાટ બનાવવી.આ ચાટ ગરમ જ ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes