સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને પલાળી રાખો. ત્યારબાદ એક કડાઈમાં ગરમ પાણી મૂકવું. તેમાં ચોખાને ઉકાળવા મૂકો. થોડાક બફાઈ પછી તને ચારણીમાં કાઢી ઠંડા કરો.
- 2
બધા શાકને બરોબર ધોઈ નાખો. ત્યારબાદ બધા શાકને લાંબા અને ઝીણા સુધારી નાખો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી જીરું ગરમ કરો અને તેમાં આદુ ખમણેલું નાખો. ત્યારબાદ ઝીણા સુધારેલા શાક તેમાં ફ્રાય કરો. શાક થોડા ક્રંચી થાય પછી તેમાં સોયા સોસ અને ચીલી સોસ નાખી હલાવતા રહો.
- 4
ત્યારબાદ તેમાં રેડી થયેલા ભાત તેમાં ઉમેરો. ત્યારબાદ તેમાં શેઝવાન મસાલો નાખી હલાવતા રહો.
- 5
ત્યારબાદ આ મિશ્રણને વધારે ન હલાવતા તેને ઉપર નીચે થોડીવાર હલાવો. ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર નાખી સર્વ કરો.
- 6
તો રેડી છે ટેસ્ટી અને હેલ્ધી એવા સેઝવાન રાઈસ. આજે મેં સેઝવાન રાઈસ સર્વ કરેલ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી માત્ર 25 થી 30 મીનીટમાં બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan rice recipe in Gujarati)
#TT3#cookpadgujarati#cookpadindia સેઝવાન રાઈસ એક ઈન્ડો ચાઈનીઝ રેસીપી છે. આ વાનગી વધારે ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ વાનગી બનાવવા માટે ચાઈનીઝ સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં ડુંગળી, લસણ અને આદુ નો પણ સારો ઉપયોગ કરવામાં આવે છે. તેની સુગંધ અને સ્વાદ આ વાનગીને એક તીખો અને ટેન્ગી ટેસ્ટ આપે છે. આ વાનગી રેસ્ટોરન્ટ જેવા સ્વાદ સાથે આપણે ઘરે ઇઝીલી બનાવી શકીએ છીએ. રાઈસ માં ઉમેરવામાં આવતાં વેજિટેબલ્સ આપણા સ્વાદ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં લઈ શકીએ છીએ. Asmita Rupani -
-
-
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)
#SSR# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
સેઝવાન રાઇસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujaratiઅણધાર્યા મહેમાનો ના સત્કાર માટેનો બેસ્ટ ઓપ્શન એટલે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસ સાથે બાસમતી રાઈસ ના કોમ્બિનેશન થી બનેલ સેઝવાન રાઇસ... Ranjan Kacha -
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#AM2#CookpadIndia#Cokpadgujarati#Cookpad Komal Khatwani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#RC3ચાઈનીઝ ડિશ નું ઇન્ડિયન વર્જન...સ્ટ્રીટ ફૂડ ની પસંદીદા ડિશ...મે અહી ટ્રાય કર્યા છે. તમે પણ જોવો મારી રેસિપી.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505915
ટિપ્પણીઓ