ખીર (Kheer Recipe In Gujarati)

#SSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
શ્રાદ્ધમાં ખીર નો મહિમા વધારે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે દરેકના ઘરે ચોખાની ખીર બને છે કાગવાસ પિતૃ તર્પણ કરવામાં આવે છે. પડી વૈજ્ઞાનિક રીતે પણ ભાદરવા મહિનામાં ખટાશ ન ખવાય એવું કહેવામાં આવે છે અને દૂધનો ઉપયોગ જ વધુ કરવાનું આયુર્વેદ પણ કહે છે.
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
શ્રાદ્ધમાં ખીર નો મહિમા વધારે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે દરેકના ઘરે ચોખાની ખીર બને છે કાગવાસ પિતૃ તર્પણ કરવામાં આવે છે. પડી વૈજ્ઞાનિક રીતે પણ ભાદરવા મહિનામાં ખટાશ ન ખવાય એવું કહેવામાં આવે છે અને દૂધનો ઉપયોગ જ વધુ કરવાનું આયુર્વેદ પણ કહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ઉકળવા મૂકો. દૂધ બરાબર ઊકળે એટલે તેમાં ચોખા એડ કરી દો. ત્યારબાદ તેમાં કેસર એડ કરો.
- 2
દૂધ સાધારણ ઘટ્ટ થઈ જાય અને ચોખા પણ કુક થઈ જશે એટલે તેમાં ખાંડ તથા જાયફળ અને ઈલાયચી નો પાઉડર એડ કરો. મિક્સ કરો. ગેસની ફ્લેમ લો રાખવી અને સતત હલાવવું. હવે ડ્રાયફ્રૂટ્સ નો ભૂકો એડ કરો.
- 3
બે થી ત્રણ મિનિટ ધીમા તાપે હલાવી ગેસ ઓફ કરી દેવો. તૈયાર છે ચોખાની ખીર.!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpdindia#vermicelly#savaiya#kheer Mamta Pandya -
રાજગરાની ખીર (Ramdana/Amarnath Kheer Recipe In Gujarati)
#navratriઉપવાસ એટલે આત્મશુધ્ધિ..બાહ્યદર્શન માટે જેમ આંખોની જરૂર છે તેમ આંતરદર્શન માટે ઉપવાસની જરૂર છે.શરીર ના ઉપવાસ સાથે મનનો ઉપવાસ ન હોય તો તે દંભમાં પરિણમે છે અને નુકશાન કારક નીવડે છે..આવી ઉપવાસ વિશેની સમજ આપણાં બાપુ એટલે કે ગાંધીજીએ આપી છે.🙏ઈશ્વરની નજીક રહેવાનોરસ્તો.. જેમાં પ્રાર્થના ને સંયમ શીખવે છે.રાજગરાની ખીરરાજગરાને શાહી અનાજ પણ કહે છે......ડાયટ ફુડમાં સમાવી શકાય એવું અનેક પોષકતત્વોથી ભરપૂર.તેને રામદાના કે અમરનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે..રાજગરાની ખીર તમે ઉપવાસમાં લઈ શકો છો. આ ખીરમાં આખા રાજગરાને ઉપયોગ થયો છે. જેને ફોડીને બનાવવામાં આવે છે.સર્વ મિત્રોને નવરાત્રિની શુભકામનાઓ..हर फूड कुछ कहता है!💕 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
-
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
-
ખીર (kheer recipe in gujarati)
આજે પૂનમ નું પેલું શ્રાદ્ધ છે. અને અમારા ઘરે આ પંદર દિવસ ખીર રોજ બને છે..અને અમે રોજ પિતૃ તર્પણ કરીએ છીએ. કે કઈ ભૂલ ચૂક થાય,કે કોઈનું શ્રાદ્ધ યાદ ના હોય તો...એટલે અમે રોજ ખીર બનાવીએ અને ગાય કૂતરાને પણ આપીએ... Tejal Rathod Vaja -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
-
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
-
-
રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે. Disha Prashant Chavda -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
ચોખાની ખીર
#ચોખાચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે બનાવામાં આવે છે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે પણ ધરવામાં આવે છે Kalpana Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (2)