ચીકપી કકુમબર સલાડ (Chickpea Cucumber Salad Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#ATW3
#TheChefStory
શેફ ની થીમ બનાવવા નો ખુબ આનંદ આવ્યો ને નવું શીખવા જાણવા ની મજા આવી આ સલાડ પણ મે તાહીની સોસ થી પહેલીવાર ટા્ય કરી છે. આભાર કુકપેડ નો કે નવી નવી થીમ લ ઈ ને અમો ને પ્રોત્સાહન આપો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામકાકડી
  2. 1 નંગમોટું સિમલા મરચું
  3. 1 ચમચીતાહીની સોસ
  4. 2 ચમચીઓલીવ ઓઈલ
  5. 100દાળીયા્ની દાળ
  6. 1 ચમચીમરી ભુકો
  7. 1 ચમચીકોથમીર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ કાકડી સિમલા મરચું સમારી લો

  2. 2

    એક બાઉલ મા તાહીની સોસ કોથમીર મરી ભુકો લીંબુ નો રસમીઠું નાખીને ડે્સીંગ તૈયાર કરો.

  3. 3

    દાળીયા ની દાળ ને મિકસર માં અધકચરા ક્રસ કરી લો.

  4. 4

    એક બાઉલ માં કાકડી સિમલા મરચું દાળીયા નો ભુકો જે ડે્સીંગ બનાવ્યું છે તે ઉમેરી હલાવી સલાડ તૈયાર કરો.

  5. 5

    સલાડ તૈયાર છે સર્વ કયુઁ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes