ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)

Swati Parmar Rathod @92swati
ગુવાર ની કાતરી ને તમે ચાર પાંચ દિવસ ફ્રીજમાં સાચવી પણ શકો છો.
ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
ગુવાર ની કાતરી ને તમે ચાર પાંચ દિવસ ફ્રીજમાં સાચવી પણ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
તાજો લીલો ઝીણો ઝીણો ગોવાર લઇ મીઠું મિલાવી પ્લેટમાં એક દિવસ ખુલ્લો રાખો.
- 2
બીજે દિવસે સવારે લસણની ચટણી અથવા લસણ વાટી તેમા મીઠું મરચું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરો તો તૈયાર છે લીલા કાચા ગોવારની કાચરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ની કાચરી(guvar ni kachri recipi in gujarati)
#સમર#મોમમેં અહીં ગુવાર ની કાચરી બનાવી છે જે મે અત્યારે થોડીક જ બનાવી છે પરંતુ તમને ઈચ્છા હોય તો તમે વધારે ગુવાર ને સૂકવી બારેમાસ સાચવી શકો છો કાચરી સુકાઈ જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી અને રાખી શકાય અને પાપડ નો હોય તો તેની જગ્યાએ આ કાચરી પણ જમવામાં સારી લાગે અને અને જ્યારે જોઇએ ત્યારે ઇન્સ્ટન્ટ તળી અને સર્વ કરી કરી શકો છો મે અહી એક વ્યક્તિને થાય તેટલી જ તળી ને સર્વ કરી છેઆ કાચરી મારા મમ્મી અને દાદી માં પણ બનાવતા આજે મે પણ બનાવી ખૂબ જ ઝડપી અને ઇઝી છે parita ganatra -
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચા તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો થેપલા ફાફડા સાથે બહુ મસ્ત લાગે છે😋 Falguni Shah -
ગુવાર કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
#સાઈડ#ટ્રેડિંગ'ગુવારકાચરી' એ પરંપરાગત વાનગી છે.ગમેતે નાનોમોટો જમણવાર હોય દાળ ભાત શાક પૂરી(રોટલી)એકાદ ફરસાણ હોય અને સ્વીટ સાથે ગુવારની કાચરી હોય તો તો સોનામાં સુગંધ ભળે.ટેસડો પડી જાય બાપલા.......ઈ કાચરીનો સ્વાદ ખાતા ન ધરાઈએ.ગામડામાં તો જમવામાં મોટે ભાગે કાચરી તો હોય જ કાચરી વગરનુ જમણ જામે જ નહીં.આજે હું આપના માટે એ ગુવાર કાચરીની રેશીપી લાવી છું જે સૌને ગમશે્ તો ચાલો બનાવીએ ગુવારની કાચરી. Smitaben R dave -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
-
ગુવાર ની કાચરી(બાફી ને બનાવેલી)
#સાઈડ ફ્રેન્ડ્સ બધા ગુજરાતી ઘરો માં લગભગ ગુવાર ની કાચરી તો બધા બનાવતા જ હશો.કેમ ,બરાબર ને...હું પણ જુદી-જુદી જાત ની કાચરી ઓ બનાવું છું. આજે હું બાફી ને બનાવેલી ગુવાર ની કાચરી ની રેસિપિ તમારી સાથે શેર કરું છું.આ કાચરી મોટી ઉંમરે ની વ્યક્તિ પણ ખાઈ શકે તેટલી સોફ્ટ બને છે Yamuna H Javani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
-
-
-
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
લસણ ની ચટણી
અમારા ઘર માં બધા ને આ ચટણી ભાવે છે, આ ચટણી તમે આખુ વષૅ ફી્ઝ માં સાચવી શકો છો.#RB1 Dhara Vaghela -
ગુવાર ની કાચરી(હોમમેડ)
#એપ્રિલ અત્યારે આ ઉનાળાની ની મસ્ત મજાની સીઝન ચાલે છે અને એમાં પણ સાથે અત્યારે લોક- -ડાઉન છે. એટલે ઘરમાં નવીન કામ ચાલુ જ રહેતા હોય છે તો આજે ગુવાર ની કાચરી કરવાનું આરંભ કર્યું છે. તો ચાલો જોઈએ તેની રેસિપી. Khyati Joshi Trivedi -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
મેથી ની પૂરી(methi ni puri recipe in gujarati)
મેં અહીં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે તમે કસૂરી મેથી ની જગ્યાએ લીલી મેથી નો ઉપયોગ પણ કરી શકો છો Megha Bhupta -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર નું શાક (Guvar sabji recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATI#WEEK5#Gavar બધાના ત્યાં ગવારનું શાક તો બનતું જ હોય છે પરંતુ દરેકની શાક બનાવવાની પદ્ધતિ થોડી અલગ અલગ હોય છે અહીં મેં ગવાર નું શાક બનાવવા લીલા મરચાં, ટામેટા, સિંગદાણાનો ભૂકો, તલ વગેરેનો ઉપયોગ કરીને થોડું લચકા પડતું શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
લસણીયો ગુવાર (Garlic Guvar Recipe in Gujarati)
#FAM.અમારા ઘર માં ગુવાર નું આવું શાક બધા ને ખૂબ ભાવે Bhavna C. Desai -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506871
ટિપ્પણીઓ (2)