બિરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
બિરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સેવ નાં નાના કટકા કરી લો એક પેન માં ઘી ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ ઘી મા સેવ ને ઉમેરી ને ઘી મા બ્રાઉન રંગ ની સેકી લો
- 2
સેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને દૂધ ઉમેરી ને હલાવો પાણી બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ને હલાવો ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટું પડે પછી ગેસ બંધ કરી દો હવે તેમાં ઇલાયચી,અને જાયફળ નો પાઉડર ઉમેરી મિક્સ કરી ને ઉપર થી કાજુ નાં કટકા ઉમેરી દો
- 3
તૈયાર કરેલી બિરંજ સેવ ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR#post8#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
બીરંજ સેવ(Biranj Sev Recipe In Gujarati)
#SSR#સૂપર સપ્ટેમ્બર રેશીપી#પરંપરાગત રેશીપી#RJS#PSR#ATW2#TheChefStory#Week2 સામાન્ય રીતે થોડા વરસો પહેલાં એટલેકે 20-25 વષૅ પહેલાં કંઈ પણ નાનો પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવે તો મોટેભાગે રવાનો શીરો,લાપશી,લાડુ,કે બીરંજ સેવ જ બનાવવામાં આવતી એ સિવાયના ઓપ્સન બહુ ઓછા હતા.કારણ એડવાન્સમાં આયોજન કરવામાં આવેલું ન હોય અને અચાનક મહેમાન આવે કે પ્રસંગ(સગાઈ, મગમુઠ્ઠી-ચાંદલા)ગોઠવાઈ જાય ત્યારે ઝડપથી બની જાય તેવી રેશીપીમાંની આ બીરંજ એક પરંપરાગત રેશીપી અને શુભ મનાતીજે રેશીપી હું આપ સમક્ષ રજુ કરૂ છું. Smitaben R dave -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
-
-
-
-
-
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiઆમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤. Payal Bhaliya -
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.બહુ ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
વર્મીસેલી ખીર પ્રસાદ રેસિપી (Vermicelli Kheer Prasad Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujrati Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16522094
ટિપ્પણીઓ