કારેલા ની ચીપ્સ (Karela Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને કટ કરી લો પછી કડાય માં તેલ ગરમ થાય તેમાં મીઠું ઉમેરો પછી કારેલા ફ્રાય કરી લો
- 2
એક પ્લેટ માં કાઢી લો સંભારા તરીકે લઈ સકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
-
-
-
-
-
-
કારેલા ની કાચરી(karela ni kachri recipe in gujarati)
#સાતમકારેલા ની કાચારી એ સાતમ ના દિવસે થેપલા અથવા પૂરી સાથે ભાવે છે.અને કારેલા કડવા હોવાથી તેનું શાક કોઈ ને નથી ભાવતું.પણ આ કાંચરી એટલી કડવી નથી લાગતી.અને કારેલા ગુણકારી હોવા થી તેને ખાવા ખુબજ જરૂરી છે. તો આ કાચરિ આપડે ખાય સકાયે .અને ફ્રેશ જ કરવાનું. Hemali Devang -
-
-
બટેટા ની ચીપ્સ(bataka ni chips recipe in Gujarati)
#માઇઇબુક#સુપરચેલેંજસેફ૩#મોનસોમસ્પેસીયલ Minaxi Bhatt -
-
-
-
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
-
-
-
-
-
કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
#KS5#Cookpadgujrati#cookpadindia#સુકવણી કારેલા ની ચિપ્સ કરી તેની સૂકવણી કરી તેને સ્ટોર કરીને જ્યારે જરૂર હોય ત્યારે તળીને તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને રસ જોડે તો ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16528075
ટિપ્પણીઓ