સૂજી મસાલા પાસ્તા (Sooji Masala Pasta Recipe In Gujarati)

સૂજી મસાલા પાસ્તા (Sooji Masala Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલીમાં પાણી ગરમ કરીને તેમાં મીઠું અને તેલ નાખીને પાસ્તા ને બોઈલ કરી લો. બોઈલ થઈ ગયા પછી પાસ્તા ને ચારણીમાં કાઢીને ઉપરથી ઠંડુ પાણી રેડી દો
- 2
ટામેટા અને લસણને સમારી લો ડુંગળી અને કેપ્સિકમને ઝીણા સમારી લો ટામેટાની ગ્રેવી બનાવવા માટે ૧/૨ ચમચી તેલ ગરમ કરી તેમાં ટામેટા અને લસણની સાંતળો ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો પછી ટામેટાની પ્યુરી બનાવી લો
- 3
પાસ્તા બનાવવા માટે બટર ગરમ કરો બટર ગરમ થઈ જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા ડુંગળી અને કેપ્સીકમ નાખો પછી તેમાં ટામેટાની પ્યુરી નાખો પછી તેમાં મિક્સ હર્બસ પાસ્તા મસાલો અને ટેસ્ટ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો
- 4
બે ત્રણ મિનિટ સાંતળીને પછી તેમાં પાસ્તા મિક્સ કરો પછી ચીઝ નાખીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી લો
- 5
રેડી છે નાના મોટા સૌના ફેવરિટ સોજી મસાલા પાસ્તા ઉપરથી ચીઝ છીણીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેની મસાલા પાસ્તા (Penne Masala Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
-
મસાલા પાસ્તા સ્પેગેટી (Masala Pasta Spaghetti Recipe In Gujarati)
#TRO આ વાનગી ઈટાલિયન મૂળ ની છે પરંતુ દેશ પરદેશ માં બનતી થઈ ગઈ છે બનાવવામાં સરળ, ઝડપી અને બાળકોની ફેવરિટ છે તેમજ ડિનર માં બનાવી શકાય છે સ્ટ્રીટ ફૂડ તરીકે અને રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)
#pasta#prc#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
સ્પાઇસી પાસ્તા (Spicy Pasta Recipe In Gujarati)
#MFFચોમાસા દરમિયાન ચટપટી અને તીખી વાનગી આરોગવા ની મજા જ અલગ હોય છે. Mudra Smeet Mankad -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
ચીઝી પાસ્તા(Cheese pasta Recipe in Gujarati)
#GA4#week17Key word: cheese#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સ્પીનચ ચીઝ પાસ્તા (Spinach Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
ચીઝી પેસ્તો સ્પાઇરલ પાસ્તા ઈઝી રેસિપી (Cheesy Pasto Spiral Pasta Easy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB Sneha Patel -
-
વ્હાઈટ સોસ પેને પાસ્તા (White Sauce Penne Pasta recipe in Gujarati)
#RC2#cookpadindia#cookpadgujaratiTheme: WhiteSonal Gaurav Suthar
-
ત્રિરંગી બ્રેડ પીઝા (Trirangi Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TR Amita Soni -
પાસ્તા(Pasta Recipe in Gujarati
#GA4#Week5#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
કુરકુરે મસાલા પાસ્તા(Kurkure Masala Pasta Recipe In Gujarati)
#prc#cookpadindia#DFT Bindi Vora Majmudar -
-
તિરંગા પાસ્તા (Tiranga Pasta Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#TricolorPasta#TirangaPasta#IndependenceDaySpecial.(Tricolor Pasta).🇮🇳🇮🇳 15 ઓગ્સ્ટ 1947નાં રોજ થી ઇતિહાસમાં આ સૌથી સુંદર દિવસ કહેવાય છે. ભારત દેશને બ્રિટશ શાસનથી આઝાદી મળ્યાં બાદ આ દિવસ આપણે ક્યારે પણ વિસરી નહી શકીએ. આ આઝાદી આપણા દેશના ફ્રીડમ ફાઈટરૅસની તપસ્યા અને બલીદાન થી મળી છે. આજની આ વાનગી ભારત દેશની 75 વર્ષગાંઠ પર અર્પિત કરીએ. 🇮🇳🙏જ્ય હીંદ 🇮🇳🙏. Vaishali Thaker -
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (3)